________________ द्वादशः सर्गः 353 अर्थ-हेमचन्द्र सेठ और उनकी धर्मपत्नी ने सामान्य रूप से गृहस्थ धर्म का यह उपदेश सुना और बाद में आगमों में ऐसा ही वांचा // 17 // * હેમચંદ્રશેઠ અને તેની ધર્મપત્નીએ સામાન્ય રીતે આ ગૃહથ ધર્મને ઉપદેશ સાંભળે અને તે પછી આગમાં તે પ્રમાણે જ અવકન કર્યું. ૧છી अथान्यदा तौ विजनं गृहीत्वा परस्परं चावदतां विमृश्यवधूसुतौ कार्यविधानदक्षौ जातावतो नोऽस्ति न कृत्यमत्र // 18 // अर्थ-एक दिन की बात है कि हैमचन्द्र और गंगा देवी ने जब कि ये दोनों एकान्त में बैठे हुए थे परस्पर में विचार किया-पुत्र और वधू दोनों गार्हस्थ्यिक कार्य करने में दक्ष हो चुके हैं अतः अब हम लोगों को कोई काम करने जैसा नहीं रहा है // 18 // એક દિવસે હેમચંદ્ર અને ગંગાદેવીએ કે જયારે તેઓ એકાન્તમાં બેઠા હતા ત્યારે પરસ્પર વિચાર કર્યો કે-પુત્ર અને પુત્રવધૂ બન્ને ગૃહરથાઈ સંબંધી વ્યવહારિક કાર્યમાં ચતુર થઈ ગયા છે. તેથી હવે આપણે કંઈ પણ કામ કરવા જેવું રહેલ નથી. 18 अतोऽहमिच्छामि पदे स्वकीये संस्थाप्य तं स्वात्महितं च कुर्याम् / कष्टेन लब्धं नरजन्म चेडा व्यर्थ गतं कष्टमतोऽधिकं किम् // 19 // अर्थ-इसलिये मेरी भावना है कि मैं अपने पद पर उसे स्थापित कर अपनी आत्मा का हित करूं, क्यों कि कष्ट से प्राप्त हुआ मनुष्य भव यदि व्यर्थ ही चला गया तो इससे अधिक और क्या कष्ट हो सकता है // 19 // ' તેથી મારી ભાવના છે કે-હું મારા રથાન પર તેને સ્થાપિત કરીને મારા આત્માનું હિત સાધું. કેમકે-ઘણી જ મુશ્કેલીથી પ્રાપ્ત થયેલ આ મનુષ્યભવ જો ફેગટ ચાલ્યા જાય તે તેનાથી વધારે અન્ય કષ્ટકારક શું કહેવાય. 19 संसारभोगा निखिलाश्च भोगास्तथापि तेभ्योऽस्य भवेन्न तृप्तिः। तरङ्गिणीभ्यो न कदापि दृष्टः संतोषपोषोऽथ सरस्वतीह // 20 // अर्थ-मैंने संसार के सभी भोग भोग लिये हैं. फिर भी इस आत्ना को इनसे तृप्ति नहीं हो पाई है. सच है-नदियों से समुद्र को कभी तृप्ति नही होती // 20 // મેં સંસારના સઘળા ભોગો ભેગવી લીધા છે. તે પણ આ આત્માને તેનાથી તૃતિ મળી નથી સાચું જ છે કે-નદીથી સમુદ્રને કયારેય તૃપ્તિ થતી નથી. ર૦