________________ 352 लोकाशाहचरिते टातं सुगं मांस पसौ च चौर्य वेश्यां परत्री च हिंसां / जहाति निंदां च परस्य, तृष्णां यथा कथञ्चिच्च तनू करोति // 14 // अर्थ-यह जुआ खेलना मदिरापान करना, मांस खाना, चोरी करना, वेश्या सेवन करना, परस्त्री सेवन करना और पंचेन्द्रिय जीवों की हिंसा करना, इन सब बातों को छोड़ देता है. और जैसे भी होता है यह अपनी तृष्णा को कम करता है और दूसरों की निन्दा करना-यह भी छोड़ देता है // 14 // તે જુગાર ખેલો કે મદિરાપાન કરવું, માંસ ખાવું. ચોરી કરવી, વેશ્યાસેવન કરવું. પરસ્ત્રી સેવન કરવું. અને પંચેન્દ્રિયની હિંસા કરવી. આ સઘળી વાતને છોડી દે છે. અને જેમ બને તેમ પોતાની તૃષ્ણ ઓછી કરે છે. અને બીજાની નિંદા કરવાનું પણ છોડી દે છે. ૧૪મા नीत्यानुकूलं समुपाय॑ द्रव्यं करोति निर्वाहमसौ विवेकी / न धूम्रपानं विदधाति नैव दुःसंगति श्रेष्ठजनैः सहेति // 15 // अर्थ-जितने द्रव्य से अपनी आवश्यकता की पूर्ति होती है उतने ही द्रव्य को यह नीति के अनुसार कमाता है उसी से अपना निर्वाह करता है धूम्र पान यह नहीं करता. तथा खोटी संगति से यह दूर रहता है. केवल श्रेष्ठधार्मिक व्यक्तियों को ही यह संगति करता है // 15 // , જેટલા દ્રવ્યથી પિતાની આવશ્યકતાની પૂર્તિ થાય એટલા જ દ્રબને તે નીતિ પ્રમાણે કમાય છે. અને તેનાથી જ પોતાનો નિર્વાહ ચલાવે છે. તે ધૂમ્રપાન કરતા નથી. તથા ખોટા સંગથી તે દૂર રહે છે. કેવળ ધાર્મિક વ્યક્તિઓની જ તે સંગતિ કરે છે. ઉપા इत्येवमुक्तः खलु गेहिनोऽयं सास्ति संक्षेपतयाऽथ धर्मः / सामान्यरूपेण विशेषतो वा ऽऽगमेषु बद्धस्तत एव बोध्यः // 16 // ___ अर्थ-इस प्रकार से जो यह पूर्वोक्त रूप से कहा गया है वह सामान्यरूप से गृहस्थ का धर्म-आचार कहा है-विशेषरूप से इसका आचार आगम ग्रन्थों में कहा गया है अतः वहां से ही यह ज्ञात कर लेना चाहिये // 16 // આ રીતે જે આ પૂર્વોક્ત રીતે કહ્યું છે, તે સામાન્ય રીતે ગ્રહસ્થનો ધર્મ-આચાર કહ્યો છે. વિશેષ રીતે તેને આચાર આગમ ગ્રોમાં કહેલ છે, તેથી ત્યાંથી તે જાણી લેવો જોઈએ. 16 हैमेन वा तत् प्रियया गृहस्थ धर्मस्य सापान्यतयोपदेशः। . श्रुतश्च पश्चात् खलु आगमेषु तथैव ताभ्यां स च वाचितश्च // 17 //