________________ ઉછરે लोकाशाहचरित જે રીતે બને ફળોની શોભા વધે તે રીતે તારે સસરાળમાં પિતાની પ્રવૃત્તિ રાખવી જોઈએ. તારી કોઈ પણ જાતની ભૂલ મારા સાંભળવામાં આવવી ન જોઇએ. હે દિકરી ! હવે તું દુઃખી ન થા અને તારે ઘેર જા. 78 आयुष्मतीस्या गुणशालिपुत्रं लभस्व सौभाग्यमखण्डितं स्यात् / मार्गाः शिवाः सन्तु च वान्तु वातास्तवानुकूलाः सुखदाताः स्यात् / / 79 // भर्थ-हे पुत्रि ! तुम चिरं जीव रहो. गुणशाली पुत्र को प्राप्त करो. तेरा सौभग्य अखण्ड रहे तेरे रास्ते कल्याणकारी हों, वायु तुम्हारे अनुक्ल वहे और आतप सुख दाता हों // 79 // હે દિકરી તું ચિરંજીવી રહે. ગુણવાન પુત્ર પ્રાપ્ત કરજે. તારૂ સૌભાગ્ય અખંડ રહે, તારો માર્ગ કલ્યાણકારી અને વાયુ તમારી અનુકૂળ રહે. અને સૂર્ય પ્રકાશ સુખદાયી હો. 79 पतिप्रसूः पुत्र्यभिवंदनीया तदाशीषाऽऽत्मा परिपोषणीयः / संबाह्य पादौ पुनरात्माऽस्याः संतोषभावेन च तर्पणीयः 180 // अर्थ- हे बेटी ! अपनी सासुजी का अभिवादन करना और उनके आशीबर्षाद से अपना पोषण करना उनके दोनों पैर दाबना और उनकी आत्मा को संतोषभाव से भर देना-संतुष्ट कर देना. // 80 // હે દિકરી! પિતાની સાસુને અભિવાદન કરવું. અને તેમના આશીર્વાદથી પિતાના આત્માનું પિષણ કરવું. તેમના બન્ને પગ દબાવવા અને તેના આત્મામાં સંતોષ ભાવ ભરી દે. અર્થાત તેમને સંતોષી રાખવા इत्याशिषा चामि सुशिक्षया तां माताऽभिनंद्याथ वरेण सार्धम् / विसर्जयामास वरोऽपि नत्वाश्व प्रतस्थे स्वपुरी प्रहर्षात् // 81 // .. अर्थ-इस प्रकार के आशीर्वाद से और अच्छी सीख से सुदर्शना को अभिनंदित कर माता ने उसे वर के साथ भेजदिया, पर भी अपनी सासुजी के प्रणाम कर हर्ष के साथ वहां से अपनी नगरी की ओर चल दिया. // 81 // આ પ્રકારના આશીર્વાદથી અને સારી શિખામણથી સુદર્શનને અભિનંદન આપીને માતાએ તેને તેના પતિની પાસે મોકલી આપી. વરે પણ પોતાના સાસુને પ્રણામ કરી હર્ષ પૂર્વક ત્યાંથી પિતાના નગર તરફ પ્રયાણ કર્યું. 81