________________ एकादशः सर्गः . अर्थ-कन्या दूसरे का द्रव्य है इसलिये धरोहर के समान मातापिता उसकी रक्षा करते हैं. जब समय आ जाता है तो वे उसे ऐसे वर के लिये देते हैं जो योग्य होता है. यही संसार की रीति है. // 17 // કન્યા એ પારકું ધન છે. તેથી અનામતની જેમ માબાપ તેનું રક્ષણ કરે છે. જયારે સમય આવે ત્યારે તેઓ તેને એવા યોગ્ય વરને આપે છે. એજ ગ્ય છે અને સંસારની પણ એજ રીત છે, દા प्रथामिमां पुत्र्यनुसृत्य दत्ताऽद्य याहि धिष्ण्यं वस तत्र भर्ना / सत्रा शुभं ते भवताच भूयाः सर्वप्रिया पूर्णमनोरथा त्वम् // 6 // अर्थ-हे पुत्रि ! इसी प्रथा का अनुसरण करके तुम्हारा विवाह किया गया है. अब तुम अपने पति के साथ अपने घर जाओ और वहां रहो तेरा कल्याण हो. तुम वहाँ सब को प्यारी बनो और तेरी सब कामनाएं सफल हो // 68 // હે પુત્રિ એજ પ્રથાને અનુસરીને તારો વિવાહ કરવામાં આવેલ છે. હવે તું તારા પતિની સાથે પેતાના ઘેર જા. અને ત્યાં જ રહો. તારું કલ્યાણ થાય. તું ત્યાં સૌને વહાલી બનજે. અને તારી સઘળી કામનાઓ સફળ થાવ. 6i8 भर्तुः सुखं तेऽस्ति सुखं च दुःखं तद्दुःखमेवास्ति तदीयमोंदः / तव प्रमोदः प्रविचिन्त्य मैवं कदाचि तस्य प्रतिपन्थिनी स्याः // 67 // - अर्थ-पति का सुख तेरा सुख है. पतिका दुःख तेरा दुःख है और पतिका आनन्द हो तेरा आनंद है ऐसा विचार कर तुम कभी भी उनके प्रति कूल मत होना. // 69 // પતિનું સુખ એજ તારૂં સુખ છે. અને પતિનું દુઃખ એજ તારૂં દુ:ખ છે. તથા પતિનો આનંદ એજ તારે આનંદ છે. તેમ સમજી વિચારીને તું કયારેય તેનાથી પ્રતિકૂળ થઈશ નહીં. 69 - भत्तेः सवित्री जननी त्वदीया पिता च ते तज्जनकश्च बाले ! / स्वसा च ते तद्भगिनी तदीयो भ्रातास्ति ते पुत्रि! सहोदरश्च // 70 // , अर्थ-हे बेटी ! पति की माता तेरी माता है. पति के पिता तेरे पिता हैं पति. की बहिन तेरी बहिन है और पति का भाई तेरा सहोदर-भाई है // 7 // 'હે દિકરી પતિની માતા એજ તારી માતા છે. પતિના પિતા એ તારા પિતા છે. પતિની मन तारी महेन छे. अने पतिनो माघ मे तारे मा छे. // 70 //