________________ 338 लोकाशाहचरिते ., जामातरं चाप्यनुशास्य सोऽयं श्रीओधवो हैममुवाच साधो ! / सेवा यथार्था न मयाऽभवत्ते क्षम्यो जनोऽयं भवतोऽनभिज्ञः // 6 // . अर्थ-पूर्वोक्तरूप से अपने जमाता श्रीलोकचन्द्र को समझाकर फिर श्री ओधवजी ने अपने समधी श्री हेमचन्द्र जी से निवेदन किया-हे साधो ! हम सेवाकार्य से अनभिज्ञ हैं. अतः आपकी जैसी सेवा होनी चाहिये-वैसी सेवा मुझ से आपकी नहीं हो पाई है. इसके लिये हम आप से क्षमा मांगते हैं // 64 // પૂર્વોક્ત રીતે પિતાના જમાઈ લેકચંદ્રને સમજાવીને તે પછી શ્રી ઓધવજીએ પિતાના વેવાઈ શ્રી હેમચંદ્રને નિવેદન કર્યું કે-હે સજજન ! હું સેવા કાર્યથી અજાણું છું. તેથી આપની જેવી સેવા થવી જોઈએ તેવી સેવા મારાથી થઈ શકી નથી. તે માટે હું આપની ક્ષમા ચાહું છું. 64 पश्चाच सर्वान् विभवानुरूपं सत्कृत्य सोऽयं विससर्ज नम्रः / सर्वेऽपि संतोषमवाप्य तुष्टाः प्रप्तन्नमुद्रा अभवन् गताश्च // 65 // अर्थ-इसके बाद ओधवजी ने अपने विभव के अनुसार बरातियों की सत्कार कर विदाकी. वे सब संतुष्ट होकर प्रसन्नता के साथ वहां से रवाना हो गये. // 65 // તે પછી ઓધવજીએ પોતાના વૈભવ પ્રમાણે જાનૈયાઓને સત્કાર કર્યો અને તેઓ સૌ પ્રસન્ન થઈને સંતોષપૂર્વક ત્યાંથી રવાના થઈ ગયા. 6 પા प्रयाणकाले गलदश्रुनेत्रां शोकाकुलां वीक्ष्य सुदर्शनां स्वाम् / पुत्री समाश्लिष्य सगद्गदाम्बा प्रोवाच बाले च पतिप्रियास्याः // 66 // - ' अर्थ-प्रयाण के समय जिसकी आंखों से अश्रुगिर रहे हैं और जो शोक से व्याकुल हो रही है ऐसी अपनी पुत्री सुदर्शना को देखकर और उसे कंठ से लगाकर गद्गदकंठ हुई माता ने हे "बाले तुम अपने पति को प्यारी बनो" ऐसा शुभाशीर्वाद दिया. // 66 // વિદાયના સમયે જેમની આંખમાંથી આંસુઓ વર્ષિ રહ્યા છે, અને જે શેકથી આકુળવ્યાકુળ થઈ રહી છે, એવી પિતાની પુત્રી સુદર્શનાને જોઈને અને તેને કંઠે લગાવીને ગાદિત કંઠવાળી તેની માતાએ “હે બાળા ! તારા પતિને મારી બનજે. એ शत शुभाशीवाद साप्या. // 66 // यतोऽस्ति कन्या परकीयवित्तं संरक्ष्यते न्यासवदेव पित्रा। प्राप्ते तु काले च वराय तस्मै योग्याय देया भवतीति रीतिः // 67 //