________________ ' / एकादशः सर्गः ही इसके पति हैं, भर्ती हैं, स्वामी हैं और प्रभु हैं: क्यों कि इसका जीवन.. आपके ही हाथ में है. // 6 // આપ આ મારી પુત્રીનું ધર્મ, અર્થ કામ આ ત્રણે પુરૂષાર્થોથી સારી રીતે પાલન કરજે. તે માટે આપને આ મારી પુત્રી અર્પણ કરી છે. આજથી આપ જ આના પતિ, ભર્તા અને સ્વામી છે. અને પ્રભુ . કેમકે આનું જીવન આપના હાથમાં છે. 6 ના ! दत्ता सुकन्या खलु येन यस्मै तस्मै प्रदत्तो नियमेन तेन / त्रिवर्गयुक्तश्च गृहाश्रमोऽसौ प्रोचुश्च विज्ञा गृहिणीं गृहं हि // 61 // अर्थ-जिसने जिसके लिये अच्छी कन्या दी है उसने उसके लिये नियम से त्रिवर्गयुत गृहाश्रम ही दिया है. क्यों कि विज्ञ जनों ने गृहिणी को ही घर कहा है. // 61 // જેણે જેના માટે સુકન્યા પ્રદાન કરી છે, તેણે તેના માટે ત્રણવર્ણવાળા ગૃહસ્થાશ્રમ જ આપેલ છે. કેમકે-જાણકારોએ ગૃહિણીને જ ઘર કહેલ છે. 46 सांसारिकं कृत्यमनित्यमन्यत् सद्धर्मकृत्यं भूपमित्यवेत्य / प्रधानभावेन तदेव नित्यं संसेवनीय व्यवहार कृत्ये // 62 // अर्थ-संसार के जितने भी कार्य हैं वे सब अनित्य हैं-स्थायी नहीं है. स्थायी तो एक धर्म कार्य ही है. ऐसा समझकर प्रधान रूप से उस धर्म कार्य का ही सांसारिक कार्य करते समय भी ख्याल रखना. // 62 // સંસારના જે કંઈ કર્યો છે, તે બધા જ અનિત્ય છે, સ્થાયિ નથી. સ્થાયી તો એક ધર્મકાર્ય જ છે. તેમ સમજીને મુખ્યતયા સંસારિક કાર્ય કરતી વખતે પણ એ ધર્મકાર્યને જ ખ્યાલ રાખવો જોઈએ. 6 રા गृहस्थ कार्येऽपि दया न हेया सा यत्न साध्या भवतीति पुत्र ! / दया स्वरूपो ह्ययमस्ति धर्मोऽधर्मस्तु सा यत्र न संस्थिताऽस्ति // 63 // अर्थ-गार्ह स्थ्यिक कार्य करते समय में भी दद्या को नहीं छोडना. वह दया हे पुत्र ! यत्न-यतना-साध्य होती है. जहां दया है वहीं धर्म है और जहां यह नहीं है वही अधर्म है // 6 // | ગૃહરથના કાર્ય કરતી વખતે પણ દયાને છોડવી નહીં. તે દયા હે પુત્ર ! યતના સાધ્ય હૈય છે. જયાં દયા છે, ત્યાં જ ધર્મ છે. અને જ્યાં એ નથી. ત્યાં જ અધર્મ છે. 63