________________ एकादशः सर्गः "अर्थ-किसी सखी ने वडे हर्ष के साथ चतुर दो सुवर्णकारों द्वारा बनाये गये दो नयनाभिराम कर्णाभरण इसके दोनों कानों में पहिराये. // 17 // કોઈ સખીએ હર્ષપૂર્વક ચતુર એવા બે સોનીઓએ બનાવેલા નેત્રને આનંદ આપનાર બે કાનના આભૂષણ તેના બને કાનમાં પહેરાવ્યા. ૧છા सचिक्क गाः केशवयाश्च तस्या धूपोष्मणा त्यक्तसमाभावाः / कयापि संस्कृत्य सुकंकतेन प्रसाधिता वेणितया निबद्धाः // 18 // अर्थ-धूप की उष्मा से जिन का गीलापन सुखाया गया है ऐसे उसके चिकने केश किसी सखी ने सुन्दर कंघी से ऊंछ कर संभाले और फिर उन्हें जूडे के रूप में बांधा. // 18 // તડકાની ગરમીથી જેનું ભીનાપણું સુકાવી નાખ્યું છે, એવા તેના ચિકણા કેશે કોઈ સખીએ કાંસકીથી ઓળીને અંબોડારૂપે બાંધ્યા. I18 इत्थं तदीयं प्रति कर्मकृत्वा ता मंगलस्नानविशुद्धगात्राम् / तस्मात्प्रदेशात्परिगृह्य निन्युस्तां मंडपाभ्यन्तरवेदिकान्ते // 19 // अर्थ-इसी प्रकार से उस सुदर्शना को शृंगारित करके वे मंगल स्नान से पवित्र शरीर वाली उसे उस स्थान से उठाकर विवाह मंडप के भीतर वेदी के पास ले गई // 19 // આ પ્રમાણે એ સુદર્શનાને શણગારીને તથા મંગળ નાનથી પવિત્ર શરીવાળી તેને એ સ્થાનેથી વીવાહ મંડપની વેદીની પાસે લઈ ગયા. 19 तम्भैश्चतुर्मी रचितं तमेतं वितानवन्तं प्रसमीक्ष्य लक्ष्मीः / अम्भोजवासं परिहाय मन्ये विवाह पर्यन्तमुवास तत्र // 20 // अर्थ-मंडप चार स्तंभो से बनाया गया था उसके ऊपर एक चन्दोवा भी ताना गया था. इसे ज्यों ही लक्ष्मी ने देखा तो मैं ऐसा मानता हूं कि उन्हों ने विवाह पर्यन्त यहीं पर रहना पसन्द किया है-इसी कारण इस मंडप की शोभा अनुपम थी. // 2 // એ મંડપ ચાર થાંભલાઓથી બનાવેલ હતો. તેના ઉપર એક ચંદરે પણ બાંધવામાં આવ્યો હતો. તેને જયાં લક્ષ્મીએ જોયે તેથી હું એમ માનું છું કે તેણે વિવાહ પર્યન્ત અહીં રહેવા નિશ્ચય કર્યો. તેથી જ આ મંડપની શોભા અનુપમ હતી. રિબા