________________ 224 लोकाशाहचरिते ગુપ્તરૂપે ધારણ કરેલ કામના ખજાનાનું રક્ષણ કરવા કોટના સમાન જણાતું સેનાનું કટિસૂત્ર-કંદોરો કઈ ચિએ તેના કટિપ્રદેશમાં પહેરાવે. 13 सज्जीकृतं बाहुयुगे कयाचित्सोवर्णिकाभूषणमेव रम्यम् / वातायनीभूतमनगमत्र सुप्तं तदर्थं मरुदागमाय // 14 // अर्थ-यहां काम देव सोया हुआ है अतः उसे खिडकियों द्वारा हवा मिलति रहनी चाहिये ताकि वह बीच में जग न सके. सोता रहे-इसी ख्याल से किसी सखी ने उसके बाहुओं में सुवर्ण के बने हुए सुन्दर आभूषणों को जो कि गवाक्ष के जैसे प्रतीत हो रहे थे पहिराया. // 14 // - અહીં કામદેવ સૂતેલ છે. તેથી તેને બારિવાટે હવા મળતી રહેવી જોઈએ કે જેથી એ વચમાં જાગી ન જાય. સૂત જ રહે એ ભાવનાથી કઈ સખીએ તેના બાહુઓમાં સેનાના બનાવેલ સુંદર આભૂષણો કે જે બારી જેવા લાગતા હતા તે પહેરાવ્યા. 14 शिरोधरायां च कयापि सख्या हारोऽपितो नेत्रमनोभिगमः / पाशाय मानोदित दृष्टिनागं बद्धं च वक्षोजकलापि युग्मम् // 15 // अर्थ-जन की दृष्टिरूपी नाग को पीडित करने वाले वक्षरूपी मयूर को बाँधने के लिये जाल के जैसा प्रतीत होने वाला हार जो कि नेत्र और मन को सुहावना लगता था किसी सखीने उसके गले में पहिराया. // 15 // - મનુષ્યની દષ્ટિરૂપી નાગને પીડવાવાળા વક્ષજરૂપી મેરને બાંધવા માટે જાળના જેવો જણાતે હાર કે જે આંખો અને મનને સહામણું લાગતું હતું તે કઈ સખીએ તેના ગળામાં પહેરા. ૧પ. तदंधियुग्मेऽपरया कयाचिदत्तान्यनाणि न नूपुगणि / जितानि पद्मानि स्तच्छलेन ब्रान्ति तत्पादगतप्रभावम् // 16 // अर्थ-किसी एक दूसरी सखी ने कीमती नूपुर उसके दोनों पैरों में पहिराये. "इन पैरों ने कमलों को जीत लिया है" इस प्रकार से उसके चरणों के प्रभाव को अपने रुणझुन शब्दों के छल से प्रकट कर रहे थे-कह रहे थे // 16 // કઈ એક બીજી સખીએ બહુમૂલ્ય નૂપૂર (ઝાંઝર) તેના બન્ને પગોમાં પહેરાવ્યા. “આ પગોએ કમળને જીતી લીધા છે.' એવા પ્રકારના તેના ચરણના પ્રભાવને પિતાના રૂમમાં રૂમઝુમ શબ્દના બહાનાથી પ્રગટ કરતા હતા. અર્થાત કહેતા હતા. 16 ताटङ्ग-युग्मं श्रवणद्वयेऽस्याः कया च सख्या नयनाभिरामम् / विदग्धनाडिन्धमयुग्मकारार्पितंत्र सज्जीकृतमाशु मोदात // 17 //