________________ 320 लोकाशाहचरिते अथ एकादशः सर्गः प्रारभ्यतेसोऽर्हन जयेत् सर्वपदार्थवेत्ता लोकत्रयी नो धुतकर्मबन्धः / निर्वाणवार्गप्रतिपादको यस्त्रियोगशुद्धया तमहं प्रणौमि // 1 // अर्थ-जिसने मोक्ष मार्ग का प्रतिपादन किया ऐसा वह सर्वपदार्थों का ज्ञाता तीनों लोकों का नाथ और कर्मबन्ध का विनाशक अर्हत देव प्रभु सदा जयवन्त रहें / मैं उन्हें मन वचन और काय की शुद्धिपूर्वक नमस्कार करता हूं // 1 // જેણે મોક્ષમાર્ગનું પ્રતિપાદન કર્યું છે એવા અને સર્વ પદાર્થોના જ્ઞાતા, ત્રણેકના નાથ તથા કર્મબંધને નાશ કરનાર અહંતદેવ સદા જયવંત રહે. હું તેમને મન, વચન અને કાયાની શુદ્ધિપૂર્વક નમસ્કાર કરું છું. 1 गुरुं सदा मंगलकस्वरूप धर्मोपदेशे प्रवणं प्रवीणम् / स्वोत्थानमार्गे भवभीतिभाजां रक्षाकरं तं ह्यनिशं नमामि // 2 // अर्थ-जिनका स्वरूप मंगलरूप है. धर्मोपदेश करने में जो चतुर हैं, और आत्म कल्याण के मार्ग में सांसारिक विभीषिकाओं से डरने वाले प्राणियों की जो रक्षा करनेवाले हैं ऐसे गुरु को मैं सर्वदा नमस्कार करता हूं // 2 // - જેનું સ્વરૂપ મંગળમય છે, ધર્મોપદેશ કરવામાં જે ચતુર છે. અને આત્મકલ્યાણના મામાં સાંસારિક ભયથી ડરવાવાળા પ્રાણિની જે રક્ષા કરનારા છે એવા ગુરૂને હું સર્વદા નમસ્કાર કરું છું. હેરા अथौधवः श्रीपतिमान्यवृत्तः विवाहदीक्षाविधिमन्वतिष्ठत् / , समेत बन्धु दुहितुः शुभायां तिथौच पक्षे धवलेऽथ माघे // 3 // __अर्थ-श्री संपन्न व्यक्तियों में जो अपने सदाचार से मान्य हैं ऐसे ओधवजी सेठने अपने बन्धुओं को एकत्रित करके अपनी पुत्री सुदर्शना के विवाह का कार्य माघ महिना के शुक्ल पक्ष में शुभतिथि में-वसंतपंचमी के दिन ठान दिया. // 3 // શ્રી થીયુક્ત વ્યક્તિઓમાં જે પોતાના સદાચારથી માન્ય છે, એવા ઓધવજીશેઠે પિતાના બધુસમૂહને એકઠા કરીને પોતાની પુત્રિ સુદર્શના વિવાહ માધમાસના શુકલ પક્ષની શુભ તિથિ પાંચમ-વસંત પંચમીના દિવસે નિશ્ચિત કર્યો. ફા वैवाहिकेस्तकृत संविधानस्तत्रत्य लोका मुदितान्तरङ्गाः। तस्यानुरागाच पुरन्धिवर्गा गृहे गृहे व्यग्रतरा बभूवुः // 4 //