________________ दशमः सर्गः 319 હે પુત્ર ! તારા ચરણોને સ્પશને મારું આ ભવન વગના જેવું થયું છે. તારા સુવ્યવહારથી મારા હૃદયરૂપી આલય-ઘરમાં ખૂબ જ શાંતિ પ્રસરી છે, અને સંબંધી વર્ગમાં પણ તારા વિનયવાળા વચનોથી કયારેય ઉદ્વેગ પ્રવેશી શકેલ નથી. તેથી હે પુત્ર! તું સદા ભાગ્યદયવાળો બન રહે એજ આ તારી માતાને તને આશીર્વાદ છે. 11 भोः ! भोः ! मुनीन्द्र ! विबुधेन्द्र ! पदारविन्द, संपूजयन्ति गुणरागहृतान्तरङ्गाः। - भव्या भवाब्धितरणे तरणीयमानं, पारं व्रजन्ति भवतो भवतोऽथ नूनम् / 111 // अर्थ-हे मुनीन्द्र / हे विद्वन्मूर्धन्य ! गुणों के अनुराग से जिनका अन्तरङ्ग आकर्षित हो गया है ऐसे भव्य जीव संसार रूपी समुद्र को पार करने में नौका के समान आपके चरणों रूपी कमलों की सेवा करते हैं वे संसार से नियमतः पार हो जाते हैं. // 111 // હે મુનીન્દ્ર ! હે વિન્માર્તડ ! ગુણના અનુરાગથી જેનું અંતઃકરણ આકર્ષિત બની ગયેલ છે, એવા ભવ્ય જીવ સંસારરૂપી સમુદ્રને પાર કરવામાં નૌકા જેવા આપના ચરણરૂપી કમળોની સેવા કરે છે, તેઓ સંસારમાંથી અવશ્ય પાર થઈ જાય છે. 111 पान्तु वो गुरखो नित्यं जीवानामभयप्रदाः / जिनेन्द्रमार्गमारूढा घासिलालाभिधा बुधाः // 112|| अर्थ-जीवों को अभय देने वाले ऐसे गुरु घासिलाल महाराज जो कि जिनेन्द्र के मार्ग पर आरूढ हैं सदा आपकी रक्षा करें / // 112 // * જીને અભય આપવાવાળા એવા ગુરૂવર્ય ઘાસીલાલ મહારાજ કે જેઓ જીનેન્દ્ર ભગવન્ત નિર્દિષ્ટ કરેલ માર્ગ પર આરૂઢ છે તેઓ સદા તમારું રક્ષણ કરો. ૧૧ર. जैनाचार्य-जैनधर्मदिवाकर श्रीघासीलाल व्रति विरचिते हिन्दीगुर्जरभाषानुवादसहिते लोकाशाहचरिते दशमः सर्गः समाप्तः // 9 //