________________ लोकाशाहचरिते એક આજ પુત્ર મારા ભવનના આધારશિલારૂપ છે. આજ મારું સુંદર આલય-ઘર છે. આજ મારૂં ઉપવન છે. આજ ચિત્તના વિશ્રામની ભૂમિ છે. આજે મારા ખોળાની શેભા છે. આજ મારી છાતીને ઠંડી કરનારી ભૂમિ છે, અને આજ નેત્રોને એકદમ શાંતિ આપનારી જગ્યા છે, તેથી સદ્દગુરૂની ભક્તિથી આ જ્યવત રહે અને દરરોજ ધર્મને જ જેને ઉત્સવ છે તે આ બને. 10 इत्थं ममत्वभावेन पित्रा दत्तशुभाशिषा / ... विसर्जितोऽभिनन्द्यासौ सवित्र्याः सविधे गतः // 108 / ___ अर्थ-इस प्रकार ममताभाव वाले पिता ने अपने शुभ आशीर्वाद से इसे अभिनन्दित कर विसर्जित कर दिया. पश्चात् यह अपनी माता के पास गया. // 108 // આ પ્રમાણે મમતા ભાવવાળા પિતાએ પિતાના શુભ આશીર્વાદથી તેને અભિનંદિત કરીને વિદાય કર્યા તે પછી તે પિતાની માતાની પાસે ગયા. 108 तत्यादयो नैनामासौ विनयश्री विराजितः। चिरं जीव चिरं नन्द मा भूनन्दन ! दुःखभाक् ! // 109 // अर्थ-वहां जाकर उसने माता के दोनों चरणों को बडी विनय के साथ नमस्कार किया ! माता ने हे मेरे नन्दन ! तुम चिरंजीव रहो, सदा सुखी रहो" * ऐसा उसे आशीर्वाद दिया. और-॥१०९॥ ત્યાં જઈને તેમણે માતાના બને ચરણેમાં ઘણા જ વિનયપૂર્વક નમસ્કાર કર્યા. તે પછી માતાએ હે મારા કુળદીપક ! - દીર્ધાયુ થા. અને સદાકાળ સુખી રહે અને આનંદિત રહો આ પ્રમાણે તેને આશીર્વાદ આપ્યા. 109 त्वत्पादौ परिचुम्ब्य नाकसदृशं जातं मदीयं गृहं, त्वत्सद्वर्त्तनतश्च शान्तिरधिका हृदालये संस्थिता / सम्बन्धिष्वपि त्वद्विनम्रचनैर्नोद्वेगवेगोऽजनि, सौभाग्येन युतोऽर्भक ! त्वमिति भो ! भूयाज्जनन्याशिषा // 110 // अर्थ-हे पुत्र / तेरे चरणों को चूमकर मेरा यह भवन स्वर्ग के जैसा-हुआ है, तेरे संद्वयवहार से मेरे हृदयरूपी आलय-घर में शांति अधिक आगाई है एवं सम्बन्धी जनों में भी तेरे विनप्रवचनों से कभी उद्वेग का वेग नहीं आया / अतः हे मेरे बेटे ! सौभाग्य से युक्त रहो यही तुम्हारी मां का तुम्हें शुभाशीर्वाद है // 11 //