________________ दशमः सर्गः इत्थं स्वचित्ते परिभाव्य सोऽयं सम्बन्धकार्ये शिथिलादरोऽभूत् / तथापि पित्रोः परिलक्ष्य मोहं माध्यस्थ्यभावं ह्यवलम्ब्य तस्थौ // 98 // ___ अर्थ-इस प्रकार अपने मन में सोचकर लोकाशाह सम्बन्ध कार्य के प्रति अपने विवाह होने के प्रति-शिथिल भाववाले बन गये. परन्तु फिर भी माता पिता का मोह देखकर उन्होंने उसके प्रति माध्यस्थ्य भाव का ही अवलम्बन किया. // 98 // આ પ્રમાણે પિતાના મનમાં વિચારીને કાશાહ એ સંબંધના કાર્ય પ્રત્યે શિથિલભાવવાળા બની ગયા. છતાં પણ માત-પિતાને મોહ જોઈને તેમણે એ કાર્ય પ્રત્યે માધ્યભાવને જ ધારણ કર્યો. 98 आलोचितं तेन पदेकपुत्रः स तातपादश्च मदेक नीवः / मे संस्थितिर्यस्य च संस्थिति संमोद एवास्ति यदीयमोदः // 99" वाईक्य यष्टिर्ननु यस्य वाहं यस्याशियुग्मं ह्यहमेव तस्मात् / कथं भवेयं प्रतिकूलती कृतघ्नतादोषकलङ्कितः स्याम् // 10 // अर्थ-उस समय उसने विचार किया-मेरे पिताजी मुझ पुत्र से ही पुत्रवान् हैं. अर्थात् उनका मैं ही एक पुत्र हूं इसलिये मेरी अच्छी स्थिति ही उनकी अपनी अच्छी स्थिति है. मैं हो उनका एक जीवन हूं. मेरा आनन्द ही उनका अपना आनन्द' है. मैं ही उनकीवृद्धावस्था का एक यष्टिरूप सहारा हूं और मैं ही उनकी आंखों के जैसा हूं अतः मैं उनसे प्रतिकूल कैसे हो सकता हूं यदि होता हूं तो मैं कृतघ्न-तादोष से कलंकित होता हूं.॥९९-१००। તે સમયે તેમણે વિચાર કર્યો કે મારા પિતા પુત્ર એવા મારાથી જ પુરવાનું છે. અર્થાત તેમને હું એક જ પુત્ર છું તેથી મારી સારી સ્થિતિ એજ એમની સારી સ્થિતિ છે. હું જ તેમને એક જીવનાધાર છું. મારો આનંદ એજ એમને પિતાને આનંદ છે. હું જ તેમની વૃદ્ધાવસ્થાની એક લાકડીરૂપ સહાયક છું, અને હું જ તેમના નેત્રો સમાન છું. તેથી હું તેમનાથી વિરૂદ્ધ કેમ વતી શકું? જે વિરૂદ્ધ થાઉ તે હું કૃતન ગણાઈ kaisa . // 88-100 // इत्थं पितुर्मोहमयं ममत्वं विचार्य निश्चित्य व तन्निदेशं / प्रपालयिष्यामि पुनर्यया स्यात्तथा यथा कालमहं करिष्ये / / 101 //