________________ लोकाशाहचरिते એ પાંચે ઇન્દ્રિયના વિષયેથી ઠગાયેલ આ જીવની જ્યારે ભુજમાન આવરદા ધીરે ધીરે પૂર્ણ થાય છે, ત્યારે તે નરક વિગેરે ગતિમાં ઉત્પન્ન થઈને ત્યાં શીતષ્ણ જન્ય વેદનાઓને ભેગવે છે. ૯પા यस्यां गतौ जन्म धृतं ह्यनेन तत्रैव भोगस्य कथानुभूता। श्रुताऽत्मनो नैव ततश्च तत्तत्संस्कारहेतोविषयानुरागी // 16 // अर्थ-जिस गति में इस जीव ने जन्म धारण किया उस गति में उसने भोग की कथा सुनी, और वही अपने अनुभव में लाई, आत्मा की कथा इसने नहीं सुनी और न वह अनुभव में लाई. इसीलिये उसी संस्कार के कारण यह विषयों का अनुरागी बना हुआ है. // 96 // જે ગતિમાં આ જીવે જન્મ ધારણ કર્યો એ ગતિમાં તેણે ભેગની જ વાત સાંભળી, અને એજ તેણે અનુભવી આત્માની વાત સાંભળી જ નહીં તેમ તેને અનુભવમાં પણ ન લાવી. તેથી જ એજ સંસ્કારવશાત આ જીવ વિષેનો અનુરાગી બનેલ છે. 96 भोगानुरागात्करिमीनभृङ्गपतंगसारंगकुला विनष्टाः / तन्मूलसंहारकनृत्वलब्धौ कृतं न तच्चेत् किमतोऽस्ति कष्टम् // 97 // ___ अर्थ-लोकाशाह ने विचार किया-भोगों में पंचेन्द्रियों के एक 2 विषय में-अनुराग, से हाथी, मीन, भौंरा, पतंग और सारंग नष्ट हुए हैं. इन भोगों में अनुराग का मूल कारण मोह है. उसे नष्ट करने वाला यह मानव भव है. यह मुझे प्राप्त हुआ है. तो ऐसी स्थिति में उस भोगासक्ति के मूल कारण मोह है. उसे नष्ट करनेवाला यह मानव भव है. यह मुझे प्राप्त हुआ है. तो ऐसी स्थिति में उस भोगासक्ति के मूल कारण मोह का यदि संहार नहीं किया तो इससे और क्या कष्ट है. अर्थात् यही एक बड़ा भारी कष्ट है जो मोह का मैं संहारा नहीं कर पाया. // 97 // લેકશાહે વિચાર કર્યો કે-ભગોમાં પદ્રિયોના એક એક વિષયમાં અનુરાગથી હાથી, માછલી, ભમરો અને હરણને નાશ થયેલ છે. આ ભેગોમાં અનુરાગનું મૂળ કારણ મેહ છે. તેને નાશ કરવાવાળે આ મનુષ્યભવ છે. તે મને પ્રાપ્ત થયેલ છે. તો આ પરિ સ્થિતિમાં એ ભેગાસક્તિના મૂળ કારણરૂપ મોહને જો નાશ ન કર્યો છે તેથી વિશેષ દુઃખકારક બીજું શું છે? અર્થાત્ આજ એક મહાન દુઃખ છે કે મોહને હું સંહાર કરી ન શક્ય. ૧૯શી