________________ 310 लोकाशाहचरिते જ્યાં કન્યાપક્ષ અને વરપક્ષ સમાન હોય ત્યાં કરવામાં આવેલ વ્યવહાર શોભાસ્પદ બને છે. એજ વાત નીતિને જાણનારાઓ ઈષ્ટ માને છે. આનાથી ભિન્ન અસમાનતાવાળાએમાં સંબંધ કરનારાઓની સ્થિતિ વિષમ બની જાય છે. અને તેથી તેમને શક કે વિરોધના કારણરૂપ બની જાય છે. 83 दुग्धं मनो मौक्तिकमक्षतं सत् मनोरथं साधयति प्रसिद्धम् / निमित्तमासाद्य च विकृत चेन पूर्ववद्राग विवर्धकं स्यात् // 84 / / अर्थ-दूध, मन और मोती ये जबतक अक्षत रहते हैं. दूध जबतक फटता नहीं है, मन आपस में बिगडता नहीं है और मोती में किसी भी प्रकार का विकार आता नहीं है तबतक ये मनुष्य के मनोरथ को सिद्ध करते हैं-दुग्ध पीनेवाले के शरीर का पोषण करता है. आपस में विश्वस्त हुआ मन एक दूसरे के कार्य साधन में सहायक होता है, मोती जोहरी की अपनी पूरी कीमत द्वारा धारणा आदि को पुष्ट करता है. इस तरह ये सब अपनी 2 अविकृत अवस्था-स्वाभाविक स्थिति में प्राणी के मनोरथ को साधते हैं यह बात प्रसिद्ध है, परन्तु जब ये किसी निमित्त को लेकर विकृत हो जाते हैं.-दूध फट जाता है, मन अविश्वस्त हो जाता है, मोती विकार युक्त हो जाता है तो ये ही पूर्वकी तरह-अक्षत अवस्था की तरह मनुष्यों में अपने प्रति रागवर्धक-नहीं होते है. // 84 // દૂધ, મન અને ખેતી એ જ્યાં સુધી અવિકૃત રહે છે, એટલે કે દૂધ ફાટિ ન જાય, મન પરપર અવિશ્વસ્ત ન બને મેતીમાં જ્યાં સુધી કોઈ જાતને વિકાર ન આવે ત્યાં સુધી તે માણસના મનોરથો સિદ્ધ કરે છે. દૂધ પીનારને પોષણ આપે છે. પરંપર વિશ્વાસુ મન એકબીજાના કાર્ય સાધનમાં સહાયક થાય છે. મોતી ઝવેરીને પિતાની પૂરી કિસ્મત દ્વારા ધારણા વિગેરેને પુષ્ટ બનાવે છે. આ રીતે બધા પોતપોતાની વિકાર વિનાની અવસ્થામાં પ્રાણીના મને સફળ બનાવે છે. તે વાત પ્રસિદ્ધ છે. પણ જ્યારે તે કેઈ કારણસર વિકૃત બની જાય અર્થાત દૂધ ફાટી જાય, મન અવિશ્વાસુ બની જાય, મોતી વિકારવાળું થઈ જાય ત્યારે તે પહેલાની જેમ મનુષ્યમાં પોતાના પ્રતિ રાગને વધારનાર થતા નથી. એટલે કે શંકાશીલ બનાવી દે છે. 84 किमत्र तावत्मवतोदितेऽस्मिन् वे-भवानेव मम प्रमाणम् / सत्यं महान्तो ह्यपरं महान्तं जानन्ति तेषां प्रकृतिः समैव / / 85 // अर्थ-हैमचन्द्रने ओधवजी सेठ से कहा-आपने जो मेरे समक्ष प्रस्ताव प्रस्तुत किया है उस सम्बन्ध में मैं आप से क्या कहूं. मैं तो आपको ही