________________ दशमः सर्गः 305 ચંદ્રમાથી રાત્રી અને રાત્રીથી ચંદ્રમા, પિતાની પ્રભાથી સૂર્ય અને સૂર્યથી પ્રભા જેમ પરસ્પરને શોભાવે છે, એ જ પ્રમાણે તેનું અને હીરાની માફક આ બન્નેને વિવાહ સંબંધ પણ શોભાસ્પદ થશે. 6 પા सुदर्शना सार्थकनामधेया भवेदनेनैव समं विवाहात् / यतो हि शस्तं खलु वस्तु शस्ते तद्योग्यपात्रे क्षिप्तं विराजते // 66 // ___ अर्थ- सुदर्शना सार्थक नामवाली तभी हो सकती है कि जब उसका वैवाहिक सम्बन्ध इस कुमार के साथ हो जाय. क्योंकि अच्छी वस्तु तभी अच्छी लंगती है कि जब वह अपने योग्य पात्र में धरी जाती है. // 66 // સુદર્શન એ સાર્થક નામવાળી ત્યારે જ કહી શકાય કે- જ્યારે તેનો વિવાહ સંબંધ આ કુમાર સાથે થઈ જાય કેમકે સારી વસ્તુ ત્યારે જ સારી લાગે કે જ્યારે તે પિતાને याज्य पात्र मा 271 ले।य. // 66 // सौभाग्यमेतन्मम दारिकाया संप्रार्थितो मंगलरूप एषः / वरो मयाप्तः फलितोक्तिरेषा गन्तव्यदेवो गृह मागतोऽद्य / 67 // __ अर्थ-यह मेरी पुत्री का ही सौभाग्य है जो मन चाहा मंगल रूप यह वर मैंने प्राप्त कर लिया है. यह बात तो ऐसी हुई कि जिस देव के घर जाना चाहिये था. वह देव घर पर आज ही आ गया है. // 67 // - આ મારી પુત્રીનું જ ભાગ્ય છે કે જે મનગમતો મંગળરૂપ આ વર મેં મેળવી લીધે છે. આ વાત તે એવી બની કે જે દેવને ઘેર જવું જોઈએ એ દેવ જ મારે ઘેર આવી ગયેલ છે. છા इत्थं सुनिश्चित्य शुभे मुहूर्ते बन्धून् समादाय महोत्सवेन। गतोऽथ हैमस्य सुवस्त्रवेषो गृहं शुभायां च तिथौ सयानः // 68|| - अर्थ-इस प्रकार निश्चय करके ओधवजी अपने बन्धुओं को साथ लेकर बडे उत्सव के साथ वेशभूषा से सुसज्जित होकर और सवारी में बैठ कर हैमचन्द्रजी के घर पहूंचे // 68 / આ પ્રમાણે વિચાર કરીને ઓધવજી પોતાના બન્ધવર્ગને સાથે લઇને ઘણા જ ઉત્સવપૂર્વક વેષભૂષાથી સુસજજીત થઈને અને વાહનમાં બેસીને હેમચંદ્રને ઘેર ગયા. 68 * समागतांस्तानथ वीक्ष्य हैमो मोदप्रकर्षाञ्चितगात्रयष्टिः / सवी व्यवस्थामुचितां विधाय प्रपच्छ तेषां कुशलं सुवृत्तम् // 67 / / 2.