________________ दशमः सर्गः જેમ જેમ આ કુમાર માટે થતો ગયો તેમ તેમ તેનામાં અનેક કળાઓ પણ વધી, તેથી તે સમયે લોકોએ આ હેમચંદ્રના પુત્રને ચંદ્રમાની ઉપમા આપી. રક્ષા लोकानसोह्लादयतीति कृत्वा पित्रा कृतारख्याऽस्य च लोकचन्द्रः / आहूत एषोऽत्र तयैवलोके जनैरभूचन्द्रगुणानुरूपः // 24 // ___ अर्थ-लोगों को यह आनन्दित करता है ऐसा मानकर पिता हेमचन्द्र ने इसका नाम लोकचद्र रखा, अतः लोग भी इसे इसी नाम से बुलाने लगे अन्त में यह दुनियां में चन्द्रमा के गुणों के अनुरूप ही हुए // 24 // લેકેને આ બાળક આનંદ કરાવે છે. તેમ માનીને પિતા હેમચંદ્ર તેનું નામ લેકચંદ્ર રાખ્યું, તેથી લેકે પણ તેને એ નામથી જાણવા લાગ્યા, છેવટે તે દુનિયામાં ચંદ્રમાના ગુણે જે ગુણગાન . पुत्रो भवेत्सार्थकनामशेयः निमित्तविदितं तदेतत् / निशम्य तुष्टः खलु हैमचन्द्रः क्षणे द्वितीये च विचिन्तितोऽभूत् // 25 // __अर्थ-आपका यह बेटा अपने नामको सार्थक करने वाला होगा. ऐसी ज्योतिषियों द्वारा कही गई बात को सुनकर संतुष्ट हुए वे हैमचन्द्र द्वितीय क्षण में विशेष चिन्ताग्रस्त हो गये. // 25 // તમારે આ બાળક પિતાના નામને સાર્થક કરવાવાળા થશે તેમ જયોતિષિએ કહેલ વાત સાંભળીને સંતોષ પામેલ છે. હેમચંદ્ર બીજક્ષણે વિશેષ ચિંતાયુક્ત બન્યા. રપા अयं मुनिस्ते भविता कुमारो नियोगतः पश्य निवेदयन्ति / ग्रहागि पस्त्य महनीयमेतत्स्वजन्मनाऽनेन पवित्रितं यत् // 26 // अर्थ-चिन्तित होने का कारण यह था कि उन्होंने कहा-यह तुम्हारा कुमार नियम से मुनि होगा. देखो ये ग्रह इसी बात को सूचित कर रहे हैं. यही एक बहुत बड़ी बात हुई जो इसने अपने जन्म से तुम्हारे घर को पावन कर दिया. // 26 // ચિંતિત થવાનું કારણ એ હતું કે-તેઓએ કહ્યું કે આ તમારો બાળક જરૂર મુનિ થશે. જુઓ આ ગ્રહ એજ વાત સાબિત કરે છે. એ જ એક મોટિ વાત થઈ કે આણે પોતાના જન્મથી તમારા ઘરને પાવન કરી દીધું. રહા यथा कथंचिदिनिवृत्त्य चिन्तां तस्यैव संवर्धनतत्परोऽभूत् / हैमः स तत्पुण्यवशाबभूव जनाग्रणी मान्य जनेषु मान्यः // 27 //