________________ लोकाशाहचरिते ___ अर्थ-सजन पुरुष यदि विपत्ति पतित भी हो जावे तो वह अपने धैर्यको नहीं डुबाता है प्रत्युत उलका दृढता के साथ अवलम्वन करके वह अपनी वाणी द्वारा ही अन्य जीवों की भलाई करने में लगा रहता है. जैसे-राहु के द्वारा ग्रहण किया गया चन्द्रमा चन्द्र जब राहु से ग्रसित हो जाता है-तब भी वह दुनियां को अपनी किरणों द्वारा प्रकाश देकर मार्ग प्रदर्शन करता है // 32 // સજજન પુરૂષ ને કદાચ વિપત્તિ પણ આવી જાય તો પણ તે પિતાની ધીરજને છોડ નથી. પરંતુ તેને વિશેષ દૃઢતાથી ધારણ કરીને તે પિતાની વાણી દ્વારા જ અન્ય જીવેનું ભલું કરવામાં જ લાગ્યા રહે છે. જેમ રાહુ દ્વારા રાસાયેલ ચંદ્રમા અર્થાત્ ચંદ્ર રાહુથી ગ્રસ્ત થાય તે પણ તે જગત ને પિતાના કિરણો દ્વારા પ્રકાશ આપીને માર્ગદર્શક થાય છે. ૩રા सन्तः कियन्त सन्ति नुश्शं कुर्वन्ति कृत्वा परतापजस्य / लोके परिभ्रम्य सुवंशजा स्वं दुःखस्य शांति व्य जनेन तुल्याः॥३३॥ अर्थ-सभीजन सत्पुरुष नहीं होते वे तो गिनती के ही होते हैं अत: जिस प्रकार "सुवंशजाः” अच्छेवांसका बना हुवा पंखा अपने को घुमाकर प्राणियों को गर्मी के तापसे जन्य दुःखकी शान्ति करता हैं और उन्हें सुखी करता है, उसी प्रकार सुवंशज खान्दानी कुलीन संत पुरुष-भी लोक में इधर उधर विहार करके दुर्जन द्वारा दिये दूसरों के दुःखो की निवृत्ति करता है और उन्हें शांति पहुंचाताहै // 33 // च्या सत्५३षो साता नथी ते तो गत्रीनीय , तेथी र प्रमाणे सुवंशजाः સારા વાંસનો બનેલ પંખો પતે ફેર ફરીને પ્રાણિને ગર્મિના તાપથી ઉત્પન્ન થતા દુઃખોથી શાંત પમાડે છે. અને તેમને સુખી કરે છે. એ જ પ્રમાણે સારા વંશમાં ઉત્પન્ન થયેલ કુલીન સંત પુરૂષ પણ જગતમાં જયાં ત્યાં વિહાર કરીને દુર્જન દ્વારા આપવામાં આવેલ બીજાના દુખ ને મટાડે છે, અને તેઓને શાંતિ પહોંચાડે છે. 33 मनोऽस्य मन्थे ऽशनि कद्धयमेयं विपत्तिकाले न भङ्गमेति / / अणुप्रमाणेऽपि परस्य दुःखे मृणाल सन्तोरपि पेशलस्यात् // 34 // अर्थ-मैं ऐसा मानताहूं कि सज्जनका अन्तः करण कर्म ने वज्र का बनाया है इसीलिये वह आपत्ति काल में विचलित नहीं होते। पर जब दूसरों पर आई हुई आपत्ति को वह देखता है, तब वह मृणाल के तन्तु से भी अधिक कोमल बन जाया करता है // 34 // હું એવું માનું છું કે સજજનનું અંતઃકરણ કમેં વજનું બનાવેલ છે, તેથી તે