________________ प्रथमः सर्गः જેએની વાણી રૂપ ગાય ખલ દ્વારા સેવિત થઈને હિતકારક તુષ્ટિરૂપ નવી નવી સૂક્તિરૂપ રસ આપે છે, એવા સંતપુરૂષો દ્વારા સેવાતી તે ભૂમિ ધન્ય છે. અહીં ખલ શબ્દનો અર્થ ગાયપક્ષમાં ખરી છે, એટલે કે ખેળ જેને ખાઈને ગાયે ખૂબ દૂધ આપે છે. સંતપુરૂષની વાણી દુર્જન દ્વારા જયારે પરિશીલિત થાય છે, ત્યારે તે સૂકિતરૂપી રસ આપે છે. અને ગાય ને જ્યારે ખાણ દેવામાં આવે છે, ત્યારે તે ઘણું જ દૂધ આપવા માંડે છે. આ રીતે અહીં ખેલનો પ્રભાવ પ્રગટ કરવામાં આવ્યો છે. 30 यदीयवाणी सुमनोभिरामा प्रकाण्डजुष्टा सुरसार्थ सेव्या। लतेव कल्पस्य ददाति सौख्यंमनोऽनुकूलं सततं जनेभ्यः // 31 // अर्थ-सन्त पुरुषों की वाणी विद्वज्जन मनोमोहक होती है. प्रकाण्ड जुष्टअनेक अध्यायों में वह विभक्त होती है और सुरस और अर्थ से वह सेव्य होती है अतः वह कल्पलता के समान मनुष्यों के मनको रुचती है और उस. से उन्हें निरन्तर सुख की प्राप्ति होती रहती है. यहां सन्त पुरुषों की वाणीको कल्पलता के समान प्रकट की है, कल्पलता सुमनों से-पुष्पों से सुन्दर लगती है तब कि सज्जनों की वाणी विद्वज्जनों के मनको मोहित करनेवाली होती है प्रकाण्ड शब्द का अर्थ लता पक्षमें उस भागका है, कि जहां से अनेक मूल शाखाएँ उत्पन्न होती हैं वाणी पक्षमें इस शब्द का अर्थ अध्याय पर्व आदि रूप है. और सुरसार्थसेव्य शब्द का श्रेष्ठ रस और अर्थ से वह युक्त होती है ऐमा अर्थ होता है. कल्पलता के पक्षमें सुर देवों के सार्थ-समूह से वह सेवा के योग्य होती है // 31 // સંતપુરૂષોની વાણી વિદ્વાન પુરૂના મનને મેહ ઉપજાવનારી હોય છે. અનેક અધ્યાયમાં તે વહેંચાયેલ હોય છે, તથા સુરસ અને અર્થથી તે સેવવા યોગ્ય હોય છે. તેથી તે કલ્પલતાની માફક મનુષ્યોને રૂચિકર હોય છે. અને તેનાથી તેને હંમેશાં સુખની પ્રાપ્તિ થતી રહે છે. અહીં સંતપુરૂષની વાણુંને કલ્પલતા સરખી જણાવેલ છે. કલ્પલતા પુષ્પોથી સુંદર લાગે છે, ત્યારે સજજનોની વાણી વિદ્વજનના મનને મોહિત કરનારી હોય છે, પ્રકાડ શબ્દનો અર્થ લતા પક્ષમાં જ્યાંથી તેની અનેક મૂળ શાખાઓ પ્રગટ થાય છે. तेने हे छ. मने पाणी पक्षमा 2 // शनी // २६याय 5 635 छे. मुरसार्थ સેવા શબદનો અર્થ શ્રેષ્ઠ રસ અને અર્થ થી યુક્ત થાય છે. ક૫લતા પક્ષમાં સુર એટલે દેના સાથી એટલે સમૂહથી તે સેવવાને ગ્ય હોય છે. તેમ થાય છે. 31 विपत्तिकालेऽप्यबलम्ब्य धैर्य परोपकारं कुरुते वचोभिः / विधुतुदेनेह विधुः करैः किं न गृह्यमाणस्तनुते प्रकाशम् // 32 //