________________ दशमः सर्गः 291 જે વખતે એ હેમચંદ્રશેઠ એ બાળકને પોતાના ખોળામાં બેસારીને પિતાના શરીરની સાથે એ બાળકના શરીરને લગાડતા ત્યારે તેમના બન્ને નેત્રો મીચાઈ જતાં તે વખતે તેઓ એવા જણાતા કે જાણે તે કોઈ ધ્યાનમાં લીન યોગી જ છે. 16 सुताङ्गसंस्पर्शसमुत्थमोदः प्रमाणतः स्यादधुना कियान सः / मयीति समीलितनेत्रयुग्मः करोति मन्ये प्रमिति स तस्य // 17 // ___ अर्थ-हैमचन्द्र को सुत के अङ्ग के स्पर्श से जो आनन्द उत्पन्न होता उससे उनकेदोनों नेत्र बन्द हो जाते-इस पर यह कल्पना है कि हैमचन्द्र "वह आनंद प्रमाण में मुझ में इस समय कितना है" इस बात की वे बडे ध्यान से ही मानों प्रमिति करते हों ऐसा मैं मानता हूं // 17 // હેમચંદ્રને પુત્રના અંગના સ્પર્શથી જે આનંદ પ્રાપ્ત થતો તેનાથી તેમના બેઉ નેત્રો બંધ થઈ જતા. તેથી એવી કલ્પના થાય છે કે-હેમચંદ્ર “તે આનંદનું પ્રમાણ મારામાં આ સમયે કેટલું છે? એ વાતની ઘણા જ ધ્યાનપૂર્વક ખાત્રી કરતા ન હૈય? તેમ હું भानु छुः // 17 // आनन्दकन्दं निजनंदनं सः विलोक्य मोदान्वितचित्तयुक्तः। तृणाय मत्त्वा स्पृहयां बभूव धर्माय तस्मै च सुताय सर्वम् // 18 // अर्थ-आनन्द के कारण ऐसे अपने नन्दन को देखकर हर्षित चित्त हुए हेमचन्द्र ने सब को तृण के जैसा माना और धर्म एवं सुत की ही उन्होंने चाहना रखी.॥१८॥ આ નંદના કરણ જેવા પિતાના નંદનને જોઈને હર્ષિત ચિત્તવાળા હેમચંદ્ર બધાને તણ સરખા માન્યા. અને ધર્મ અને પુત્રની જ તેમણે ચાહના કરી. 18 गृहे सुबालोचित लीलयाऽसौ प्रसन्नमुद्रां जनतां प्रकुर्वम् / आनन्दबाधैः परिवर्धकत्वान्नवोदितश्चन्द्र इवाबभाषे // 19 // यह कुमार अपने घर पर अपनी सुवालोचित लीला से जनता को प्रसन्न मुद्रावाली करता और उसके आनन्द रूपी समुद्र को खूब बढाता इसलिये वह नवोदित चन्द्र के समान प्रतीत होता. // 19 // - આ કુમાર પિતાના ઘેર પિતાની બાળોચિત્ત લીલાથી જનતાને પ્રસન્ન કરો. અને તેન આનંદસાગરને ખૂબ જ વધારતો તેથી તે નવા ઉગેલા ચંદ્ર સરખો લાગત. ૧લા