________________ 242 लोकाशाहचरिते अथाह्नि तावदशमे व्यतीते संभूय सर्वेश्च विनिश्चितं यत् / संबंधिभिः बन्धुजनैश्च वंश्यैः महोत्सवः पुत्रभवाद्विधेयः // 57|| अर्थ-जय दशमा दिन व्यतीत हो गया तब सब कुटुम्बियोंने सम्बन्धियों ने एवं बन्धुजनोंने मिलकर निश्चय किया कि पुत्र के जन्मका एक महोत्सव करना चाहिये. // 57 // જયારે દસમો દિવસ વિતિ ગયો ત્યારે બધા જ કુટુંબિઓ અને સંબંધિઓએ તથા બંધવ મળીને નિશ્ચય કર્યો કે આ પુત્રના જન્મ નિમિત્તે એક મહોત્સવ કરવો જોઈએ. પછા केनापि तावत्सुकृतोदयेन महज्जनानां सदनुग्रहेण / चिरेण दृष्टं खलु हैमगेहे पुत्रारविन्दं महनीयमेतत् // 58 // ____ अर्थ-किसी पुण्य के उदय से एवं महान् पुरुषों के श्रेष्ठ अनुग्रहसे लोगों ने बहुत दिनों में हैमचन्द्र के घर में यह महनीय पुत्ररूप कमल देखा है. 58 // કઈ પુણ્યના ઉદયથી અને મહાન પુરૂષના અત્યંત અનુગ્રથી અમોએ ઘણા લાંબા કાળે હેમચંદ્રના ઘેર આ પુત્ર જન્મરૂપ કમળ દેખેલ છે, બાપા प्रभावशाली भवितैष बालो जातेऽपि यस्मिन् भवत्प्रशान्तः / कौटुम्बिकानां बहुशो विरोधो विवर्धितस्तत्र च रागभावः // 59 // अर्थ-यह बालक प्रभावशाली होगा. इसके उत्पन्न होते ही कुटुम्बि जानों का अनेक प्रकार का विरोध शान्त हो गया और उनमें रागभाव -पारस्परिक प्रेमभाव-बढ़ गया है. // 59 // આ બાળક પ્રભાવશાળી છે તેના ઉત્પન્ન થતાં જ અનેક પ્રકારને કૌટુંબિક વિરોધ શાંત થઈ ગયો છે. અને તેઓમાં પરસ્પર પ્રેમભાવની વૃદ્ધિ થઈ રહી છે. પહેલા इत्थं विताथ महोत्सवस्तैः कृतस्तदानीं तदरिष्टशान्त्यै / त्र्यहानि तस्मिन् जनता बभूव एकत्रिताऽस्याश्च कृता व्यवस्था // 60 // अर्थ-इस प्रकार अच्छी तरह से निश्चय करके उन सबने उस समय उसके अमंगल की शान्ति के निमित्त तीन दिनतक महोत्सव किया उसमें जनता एकत्रित हुई. उसकी सब व्यवस्था उन्होंने की. // 6 // આ પ્રમાણે નિશ્ચય કરીને તે સૌએ એ વખતે તેના અમંગળની શાંતિ માટે ત્રણ દિવસ પર્યન્ત મહોત્સવ ઉજવ્યું. તેમાં જે જનસમૂહ એકઠા થયે તેની સઘળી વ્યવસ્થા તેઓએ કરી દો