________________ नवमः सर्गः વિશેષ બુદ્ધિમાન એ હેમચંદ્ર પુત્રજન્મના સમાચાર સાંભળીને આંગણે આવેલા વાચકોને ધન શિવાય વસ્ત્ર વિગેરે તેમની ઈચ્છા અને યોગ્યતા પ્રમાણે આપ્યા. પગા पुरं समस्तं परितोऽभवत्तद्धर्षाकुलं गायदतीव रम्यम् / नृत्यच्च बलाद्रमसेन नासीज्जनः स चित्तं न विकासि यस्य // 54 // अर्थ-वह समस्त पुर उस समय हर्ष से विभोर हो गया. कोई उसमें गा रहा था, कोई नाच रहा था, कोई बडे वेग से इधर से उधर दौड़ रहा था. ऐसा उस समय कोई मनुष्य नहीं बचा था कि जिसका मन प्रफुल्लित नहीं हुआ हो. // 54 // એ સઘળું નગર એ સમયે હર્ષવિભોર બની ગયું. તેમાં કઈ ગાઈ રહ્યું હતું. કોઈ નાચી રહ્યું હતું. કેઈ ઘણા જ વેગપૂર્વક આમતેમ દેડી રહ્યું હતું. તે વખતે એ કઈ પણ માણસ ન હતો કે જેનું મન વિકસિત થયું ન હોય 54 कौटुम्बिकानां च गृहेगृहेऽस्तं गतो विरोधोऽथ बभूव मैत्री। परस्परं तैर्मिलित व्यधायि प्रभावशाली जननोत्सवोऽस्य // 55 // अर्थ-कुटुम्वियों के घर घर में विरोध शान्त हो गया और आपस में उनमें मैत्री हो गई सबने मिलकर प्रभावशाली उसके जन्मका उत्सव मनाया. // 55 // ઘેર ઘેર કુટુંબિયને પરપને વિરોધ શાંત થઈ ગયે. અને પરસ્પર મિત્રતા થઈ ગઈ. સૌએ સાથે મળીને પ્રભાવશાળી એવા એ બાળકને જન્મોત્સવ ઉજપપા खौ तमस्तोम झोदितेऽस्मिन् विरोवलेशोऽपि दिवंगतोऽथ / कौटुम्बि कानां न विचित्रमेतत् पुण्यात्मनां जन्म जगद्धिताय / 56 // अर्थ-जिस प्रकार रवि के उदित होने पर अंधकार विलीन हो जाता हैं उसी प्रकार उस पुत्र के उत्पन्न होने पर कुटुम्बीजनों का विरोध नष्ट हो गया. तो इसमें कोई आश्चर्य की बात नहीं है. क्योंकि पुण्यशालियों का जन्म जगत् के हित के लिये होता है. // 56 // જેમ સૂર્યના ઉગવાથી અંધકાર નાશ પામે છે. એ જ પ્રમાણે એ બાળકને જન્મ થવાથી કુટુંબિયને વિરોધ નાશ પામ્યા. તેમાં કંઈ જ આશ્ચર્ય જેવું નથી. કેમકે પુણ્યશાલિયાને જન્મ જગતના હિત માટે જ હોય છે. પદા