________________ नवमः सर्गः 279 केचन नगा गन्धवहेन धूता तदाददुः पुष्पफलानि तस्मै / . परोक्षभूताय विधाय लक्ष्ये हेमार्भकायाथ सुरक्षकाय // 47 // अर्थ-हवा से कंपित हुए कितनेक वृक्षों ने उस समय परोक्ष में वर्तमान हेमचन्द्र के शिशु के लिये जो कि अच्छा रक्षक था अपने लक्ष्य में लेकर पुष्प और फल प्रदान किये. // 47 // હવાથી કંપાયમાન થયેલા કેટલાક વૃક્ષોએ એ સમયે પક્ષમાં રહેલા હેમચંદ્રના બાળક માટે કે જે સારી રીતે રક્ષક હતા તેને પિતાનું લક્ષ્ય બનાવીને પુષ્પ અને ફળ मा . // 47 // नभोऽपि नक्षत्रचयच्छलेन महोञ्चितं तं प्रविलोकितुं द्राक् / सहस्रमक्ष्णां च दधद्विरेजे तेजोदिदृक्षा प्रबला न केषाम् // 48 // अर्थ-आकाश ने भी मानों नक्षत्रों के बहाने से प्रभावशाली उस पुत्र को देखने के लिये ही हजार आंखें धारण करली सच बात है तेज को देखने कि इच्छा किन के प्रबल नहीं होती. अर्थात् सब के प्रबल होती है. // 48 // આકાશે પણ નક્ષત્રના બહાનાથી પ્રભાવશાળી એ પુત્રને જોવા માટે જ હજારનેત્રે ધારણ કરી લીધા, સાચી જ વાત છે કે–તેજને જોવાની કેને પ્રબળ ઈચ્છા થતી નથી? અર્થાત સૌને પ્રબળ ઇચ્છા થાય જ છે. 48 .वर्धापनं कृत्यममूच पश्चात्सीमन्तिनीभिः कलकंठनीभिः / गीतानि गीतानि च मंगलार्थ मोदैस्तदा विह्वल चित्तवृत्या // 49 // : अर्थ-जब वर्धापन कृत्य हो चुका-अर्थात् बच्चे के नाल काटने की विधि समाप्त हो चुकी-तब नवेली नायिकाओं ने मिलकर मधुर कंठ से आनंद में विभोर होकर मांगलीक गीत गाये. // 49 // - જ્યારે વધુપન અર્થાત બાળકના નાળ છેદની ક્રિયા સમાપ્ત થઈ ગઈ ત્યારે નેઢા લાયકાઓએ મળીને મધૂર કંઠથી આનંદવિભોર બનીને મંગળ કામનાથી માંગલિક મીતા ગાયા. 49 बभूव मेघवनिवद्गभीरैर्वादिननादैश्च हिमस्य वेश्म / वाचालितं पौरजना निरित्य हृष्टास्तदा स्वीयग्रहात्समीयुः // 50 //