________________ नवमः सर्गः 277 प्रांची यथाऽक च तथैव गंगा सुतं प्रभामेदुरमस्तदोषम् / असूत तं वीक्ष्य न सा प्रजज्ञे प्रसूतिपीडां सुतजन्मतुष्टा // 40 // अर्थ-पूर्व दिशा जिस प्रकार सूर्य को जन्म देती है उसी प्रकार प्रभा से पुष्ट एवं निर्दोष पुत्र को गंगाने जन्म दिया उसे देखकर सुत के जन्म से संतुष्ट हुई गंगा को प्रसूति की पीडा का अनुभव नहीं हुआ. // 40 // પૂર્વ દિશા જેમ સૂર્યને જન્મ દે છે, એ જ પ્રમાણે પ્રભાથી પુષ્ટ અને નિર્દોષ પુત્રને ગંગાદેવીએ જન્મ આપે. તેને જોઈને બાળકના જન્મથી સંતુષ્ટ થયેલ ગંગાને પ્રસુતિની પીડા જણાય નહીં. જો गंगाऽभवत्पुत्रवतीति नार्यः श्रुत्वा समेत्याजग्मुस्तदैव / गृहांगणं गीतरवैस्तदीयैः रम्यैश्च नान्दीव बभूव तस्याः // 41 // अर्थ-गंगा के पुत्र हुआ है ऐसी बात जब नगर की स्त्रीयोंने सुनी तो वे सुनकर एकट्ठी होकर गंगा के घर के आंगण में उसी समय उपस्थित हो गई और सुन्दर 2 गीत-गाना उन्होंने प्रारंभ कर दिया उन गीतों के शब्दों से गंगा का गृहांगण नान्दी के जैसा बन गया // 41 // - ગંગાને પુત્ર પ્રસવ થયે છે, એ વાત જ્યારે નગરના સ્ત્રી વર્ગે સાંભળી ત્યારે તે સાંભળીને બધી સ્ત્રીઓ એકઠી થઈને ગંગાના ઘરના આંગણામાં એજ વખતે આવી ગઈ અને સારા સારા ગીત ગાવાનું તેમણે ચાલુ કર્યું. એ ગીતના શબ્દોથી ગંગાના ઘરનું આંગણું નાટક શાળા સરખુ બની ગયું 41 चिरं जयेत् देवि ! तवैष पुत्रः नंदेचिरं देवि ! तवैष डिम्भः / वर्धेत तेऽयं सुत एष बालो भूयात्पबुद्धो जगतीह वृद्धः // 42 // ___ अर्थ-हे देवि ! यह तेरा बालक चिरकालतक जयवंता वर्ते. हे देवि ! तेरा यह बालक चिरकालतक सुख समृद्धिका भोक्ता बने हे देवि ! तेरा यह बालक दिन दना और रात चौगुना बढे हे देवि ! तेरा यह बालक इस जगत में विशिष्ट ज्ञानो हो और पूर्ण आयु का भोक्ता हो-वृद्ध हो // 42 // હે દેવી! આ તારો બાળક લાંબા કાળ પર્યત જયવંત બને. હે દેવી! તારું આ . બાળક ઘણા કાળપર્યત સુખ સમૃદ્ધિને ભેગવનાર બને. હે દેવી! તારું આ બાળક દિવસે બમણું અને રાત્રે ચાર ગણું વધતું રહે. હે દેવી ! તારું આ બાળક આ જગતમાં વિશેષ જ્ઞાનવાન બનો. અને પૂર્ણ આયુષ્ય ભોગવનાર બને અર્થાત અતિવૃદ્ધ બને. જરા