________________ - 276 / लोकाशाहचरिते ___ अर्थ-देखकर उसने कहा-हे पुत्र ! इसका प्रसव का समय बिल कुल निकट है. तुम इसकी सुन्दर व्यवस्था करो. अतः जैसी व्यवस्था करने को उसने कहा वैसी सब उचित व्यवस्था हैमचन्द्र ने कर दी. // 36 // જોઈને તે વૃદ્ધ સ્ત્રીએ કહ્યું- હે પુત્ર! આના પ્રસવનો સમય ઘણો જ નજદીક છે. તમે આની સારી વ્યવરથી કરો તેથી જે પ્રમાણેની વ્યવસ્થા કરવા તેણે કહ્યું તેજ પ્રમાણેની સઘળી ઉચિત વ્યવરથા હેમચંદ્ર કરી આપી. 36 तिथौ शुभायां च शुभग्रहेषु घुञ्चस्थितेषूत्तमवासरेऽथ / / सा भावि साधूत्तमसाधुरत्नं देहप्रदीप्तं सुषुवे कुमारम् // 37: अर्थ-शुभतिथि में जब कि शुभग्रह अपने 2 उच्च स्थान पर स्थित थे उस गंगा देवी ने शुभदिन में आगे होने वाले साधुओं में उत्तम साधुरत्न ऐसे पुत्र को जो कि अपनी देह की दीप्ति से चमक रहा था जन्म दिया. // 37 // શુભ તિથિમાં કે જયારે શુભગ્રહ પોત પોતાના ઉચ્ચ સ્થાન પર રહ્યા હતા ત્યારે એ ગંગાદેવીએ આગળ થનારા સાધુઓમાં ઉત્તમ સાધુરત્ન એવા પુત્રને કે જે પિતાના દેહની કાંતીથી ચમકી રહ્યો હતો તેને જન્મ આપે. આવા शुक्ले शुभे कार्तिकमासि राकातिथिश्च तज्जन्मदिनं बभूव / चतुर्दशाब्देऽभ्यधिके द्वयशीत्या हैमोऽभवपितृपदाधिरूढः // 38 // अर्थ-८२ से अधिक 14 संवत्सर में 1482 संवत् में कार्तिक सुदी पूर्णिमा का कुमार का जन्म दिन हुआ. उस दिन हैमचन्द्र पिता के पद पर आसीन हुए. // 38 // 82 વ્યાસી અધિક 14 ચૌદમાં સંવત્સરમાં અર્થાત 1482 ચૌદસે વ્યાસી સંવતમાં કાર્તિક સુદ પુનમના દિવસે કુમારને જન્મ થયે તે દિવસે હેમચંદ્ર પિતાને સ્થાને સ્થાપિત થયા. 38 दिशः प्रसेदुः पटहाश्चनेदुः कौटुम्बिकानां च मनांसि रेजुः / वाता ववुः स्पर्शसुखावहाश्च प्रमोदमग्ना जनता प्रजज्ञे // 39 // ___ अर्थ-जब बालक का जन्म हुआ-तब चारों दिशाएं निर्मल हो गई. बाजे घजाये गये. कुटुम्बिजनों के मन प्रफुल्लित हो गये हवाएं सुख स्पर्शवाली होकर चली और जनता में आनन्द छा गया // 39 // જ્યારે બાળકને જન્મ થયે ત્યારે ચારે દિશા નિર્મળ બની ગઈ. વાજા વગાડવામાં આવ્યા. કુટુંબિજનેના મન આનંદિત થઈ ગયા. હવા સુખ સ્પર્શવાળી બની. અને જનસમૂહમાં આનંદ આનંદ થઈ ગયે. 39