SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ नवमः सर्गः 275 मा गाः शुचं देवि ! जगाद तस्याः श्रुत्वा वचस्तन्मनसि प्रवृत्तम् / दुःखं विभक्तुं त्वरमाणवृत्तिः स व्याकुलोऽभूच समानदुःखः // 33 // गंगा के वचन को सुनकर हैमचन्द्र सेठ ने उससे कहा-हे देवी ! तुम दुःखित मत हो ओ. इस प्रकार कह कर वे उसके मन में समाये हुए दुःख को विभक्त करने के लिये उतावली वाले बन गये और समान दुःखवाले होकर व्याकुल हो गयेः // 33 // ગંગાદેવીના વચન સાંભળીને હેમચંદ્ર શેઠે તેણીને કહ્યું- હે દેવી ! તમે દુઃખી ન થાવ તેમ કહીને તેઓ તેના મનમાં સમાયેલ દુઃખને દૂર કરવા ઉતાવળા થઈ ગયા અને સરખા દુઃખવાળા થઈને વ્યાકુળ થઈ ગયા. ફરા प्रसूतिकालो निकटोऽथ जातः बहूनि यास्याश्च दिनानि तावत् / गतानि मासस्य च सेयमस्य भवेत्प्रपीडा खलु गर्भमुक्त्यै // 34 // अर्थ-अब इसका प्रसव काल निकट आ गया है. क्यों कि इस नौवें महिने के इसके दिन भी बहुत व्यतीत हो चुके हैं अतः इसे जो यह पीडा हो रही है हो सकता है कि वह गर्भमुक्ति के लिये ही हो. // 34 // હવે આને પ્રસવકાળ નજીક આવેલ છે. કારણ કે આ નવમાં મહિનાના પણ ઘણા દિવસો વીતી ગયા છે. તેથી આને જે પીડા થાય છે તે બનવા જોગ કે ગર્ભ મુક્તિ માટે જ सा श. // 34 // इत्थं स्वबुद्धया परिकल्प्य सोऽयं तदैव कौटुम्बिकवृद्धनार्याः / गतोऽथ पार्श्व निखिलं च तस्यै न्यवेदयवृत्तमसौ सहागात् // 35 // __ अर्थ-इस प्रकार अपनी बुद्धि से विचार कर हैमचन्द्र अपने कुटुम्ब की किसी वृद्धा के पास उसी समय गये. और सब समाचार उससे कहा. (सुनते हो) वह उनके साथ चली आई. // 35 // આ પ્રમાણે પોતાની બુદ્ધિથી વિચાર કરીને હેમચંદ્ર પિતાના કુટુંબની કઈ વૃદ્ધ સ્ત્રીની પાસે એજ વખતે ગયા. અને સઘળા સમાચાર તેને કહ્યા તે સાંભળીને તે તેમની સાથે જ ત્યાં તેમને ઘેર આવી. કપા दृष्ट्वाऽवदत्सा निकटोऽस्ति पुत्र ! प्रसूतिकालः कुरु सद्भयवस्थाम् / अतो यथाऽवादि तथैव तेन सर्वा व्यवस्था झुचिता व्यधायि, // 36 //
SR No.004486
Book TitleLonkashah Charitam
Original Sutra AuthorN/A
AuthorGhasilalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1983
Total Pages466
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy