________________ 266 लोकाशाहचरिते મળે લક્ષ્મીદેવી મારા પર પ્રસન્ન બની રહે અને અનેક સારા સારા મિત્રોને મને લાભ મળી રહે તે હું પુણ્ય ઉપર્જનનું કાર્ય કર. મારા मास्यष्टमे यानि च लौकिकानि कृत्यानि कृत्यान्यवमंश्च तानि / सर्वाणि तूत्साहसमन्वितेन कृतानि हैमेन महोत्सवेन // 4 // __ अर्थ-आठवें महिने में गर्भवती के सम्बन्ध में और भी जो करने योग्य लौकिक कृत्य किये जाते हैं. वे सब हैमचन्द्र ने बडे उत्साह के साथ उत्सव पूर्वक किये // 4 // આઠમા માસમાં ગર્ભવતી સ્ત્રીને બીજા પણ કરવા યોગ્ય લૌકિક વ્યાવહારિક કામે કરવામાં આવે છે, તે બધા હેમચંદ્ર ઘણા ઉત્સાહપૂર્વક કર્યા. 4 अहर्निशं धार्मिककृत्यमेषा ग्रहादिकार्यादिनिवृत्तचित्ता / प्राप्ते च मासे नवमे विशेषाच्छक्त्यानुरूपं सुभगा चकार // 5 // अर्थ-जब से गंगादेवी का नौवां महिना प्रारम्भ हुआ तब से इसने घर के कामकाज से अपने चित्त को बिलकुल हटालिया और दिनरात वह अपनी शक्ति के अनुसार विशेषरूप से धार्मिक कार्यों के सेवन करने में दत्तचित्त हो गई. // 5 // યાથી ગંગાદેવીને નવમા માસનો આરંભ થયો ત્યારથી તેણીએ ઘરના કામકાજથી પિતાનું ચિત્ત બિલકુલ હટાવી લીધું અને રાતદિવસ તે પોતાની શક્તિ પ્રમાણે વિશેષ રીતે ધાર્મિક કાર્યોની પ્રવૃત્તિમાં પરાયણ રહી, પા कदाचिदेषा स्तवनं गुरुभ्यः प्रणम्य तेषामकगेन्मनोज्ञा / आहारदाने सततं सुभक्त्या तल्लीनचित्ता तदकारयत्सा 6 // अर्थ-कभी 2 यह गुरुदेवों को नमस्कार कर उनकी स्तुति करती और आहारदान करने में जिसका चित्त निरन्तर प्रसक्त है ऐसी यह गंगादेवी अपने ही घर पर दूसरों के हाथ से आहारदान करवा कर उसका लाभ लेती // 6 // કયારેક કયારેક તે ગુરૂદેવને નમસ્કાર કરીને તેમની સ્તુતિ કરતી અને આહાર પાણી આપવામાં જેનું ચિત્ત હરહમેશાં તત્પર રહે છે એવી આ ગંગાદેવી પિતાને જ ઘેર અન્ય દ્વારા આહારદાન કરાવીને તેનો અલભ્ય લાભ લેતી. દા कदाचिदेषा श्रुतभक्तिनुन्ना सिद्धान्तशास्त्राण्यपठत्सुचित्ता / सरस्वतीमंदिरमध्यसंस्था सामायिकायर्थमसावचेतीत् // 7 //