________________ नवमः सर्गः 265 __अथ नवमः सर्गः प्रारभ्यते / अथ व्यतीताः क्रमशोऽष्टमासाः सुखादा हैमवधुप्रियायाः। पुण्योदयात्तत्र न कापि चिन्ता चित्तं च तस्या व्यथितं चकार // 1 // अर्थ-सातावेदनीय कर्म के उदय से हैमचन्द्र की धर्मपत्नी गंगादेवी के आठ मास आनन्द पूर्वक समाप्त हो गये, इन दिनों किसी भी प्रकार की चिन्ता ने उसके चित्त को व्यथित नहीं किया // 1 // સાતા વેદનીય કર્મના ઉદયથી હેમચંદ્રશેઠની ધર્મપત્ની ગંગાદેવીને આઠ મહિના આનંદપૂર્વક વીતિ ગયા એ દિવસોમાં કોઈ પણ પ્રકારની ચિન્તાએ એના ચિત્તમાં પીડા ६५वी नही // 1 // यथाऽण्डजा यान्ति सरांसि भुंगा पुष्पस्थली पद्मवनं च हंसाः। कुरङ्गसङ्घाश्च वनस्थली वा तथैव सौख्यानि च पुण्यभाजः // 2 // ___ अर्थ-जिस प्रकार पक्षिगण तालाब पर, भ्रमर पुष्पस्थली बगीचा आदि स्थानों पर, हंस कमलवन में और मृगगण वनमे स्वभावतः पहुंच जाते हैं उसी प्रकार सांसारिक सुख भी पुण्यात्माओं के समीप स्वतः पहुंच जाते हैं // 2 // જે પ્રમાણે પક્ષિસમૂહ તલાવ પર, ભમરાઓ પુષિત વૃક્ષો પર, ભમરાઓ બગીચા વગેરે સ્થાનમાં, હંસે કમળવનોમાં, અને મૃગસમૂહો વનમાં રવાભાવિક રીતે જ પહોંચી ય છે, એજ પ્રમાણે સાંસારિક સુખો પણ પુણ્યાત્માઓની પાસે સ્વયમેવ પહોંચી બય છે, રા यदी हसे सौख्यसमृद्धिद्धि, सौभाग्यसबुद्धियशांसि रूपम् / तन्मन्दिरं सुन्दर मिन्दिरां सन्मित्राणि चेत्पुण्यमुपार्जयत्वम् // 3 // अर्थ-हे भाई ! यदि तुम सौख्य और समृद्धि की कामना करते हो, सौभाग्य, सदबुद्धि, यश और रूपकी चाहना रखते हो और यह चाहते हो कि हमें सुन्दर भवन-मन्दिर-गृह-मिले, लक्ष्मीदेवी हम पर प्रसन्न बनी रहे तथा अनेक अच्छे 2 मित्रों का हमें लाभ होता रहे तो तूं पुण्य का पार्जन कर. // 3 // હે ભાઈ ! જો તમે સુખ અને સમૃદ્ધિની ઇચ્છા કરતા હે, સૌભાગ્ય, સદ્દબુદ્ધિ, યશ મને રૂપની ઈચ્છા રાખતા હો અને એમ ઈચ્છતા હે કે મને સુંદર ભવન-મન્દિર-કે ઘર