________________ 264 लोकाशाहचरिते एवं गुरुदेव की भक्ति करने की महिमा से जिनके घर में उत्सव सदा अठखेलियां किया करता है ऐसे वे "महताब चन्द्र " इस नाम से प्रसिद्ध व्यक्ति मेरी श्री वृद्धि में निमित्त बनते रहें // 159 // જેઓ શ્રીમાન હોવા છતાં કલંક વિનાના છે નમ્રપણું ચતુરાઇ વિગેરે શિષ્ટ પુરૂના મહાન ગુણોથી કે જેનાથી વ્યક્તિનું ચારિત્ર આંકવામાં આવે છે, તેનાથી જેઓ યુક્ત છે સદાચારથી જેઓ ભવાળા છે જેની રગેરગમાં પ્રઢતા ભરેલ છે, અને ગુરૂદેવની ભક્તિ કરવાના મહીમાથી જેના ઘરમાં સદા સર્વદા ઉત્સવો થયા કરે છે. એવા એ “મહેતાબચંદ્ર' એ નામથી સુપ્રસિદ્ધ વ્યક્તિ મારી શ્રી-વૃદ્ધિમાં નિમિત્ત બનતા રહે. 159 एतचरित्रं विहितं तदर्थे, तस्यैव सत्पुण्यवशात् पवित्रम् / एषोऽष्टमोत्रोक्त इतः समाप्ति, सर्गो विदध्याद्विदुषां प्रमोदम् // 160 // अर्थ-यह पवित्र लोकाशाह चरित्र उन्हीं के लिये उन्हीं के पुण्य के वश से रचा गया है. इसमें यह कहा गया अष्टम सर्ग समाप्त हो गया है. यह विद्वानों को आनन्ददायी हो. // 160 // આ પવિત્ર એવું લેકશાહ ચરિત્ર તેમના પુણ્યવશાત તેમને માટે રચવામાં આવેલ છે. તેમાં આ આઠમે સર્ણ સમાપ્ત થયો તે વિદ્વાનને આનંદ પ્રમેદ આપનાર નિવડ. 16 जैनाचार्य-जैनधर्मदिवाकर श्रीघासीलाल वति विरचिते हिन्दीगुर्जरभाषानुवादसहिते लोकाशाहचरिते अष्टमः सर्गः समाप्तः // 8 //