________________ अष्टमः सर्गः चन्द्रमा ऐसा नहीं है. क्योंकि वह दोषा-रानि-से युक्त होता है. कलंक सहित है. कामदेव का सखा है. और अमृतप्रदान करनेवाली अपनी पवित्र किरणों द्वारा वह जीवंजीव-चक्रवाक और चक्रवाकी को अत्यन्त वियोगजन्य दुःखका देनेवाला है. अतः हे सत्पथ के पथिक गुरुदेव ! आप आचार्य का यह वृत्तचरित्र-बडा ही अनोखा है. ऐसा मैं कहता हूं // 157 // વિદ્વાનમાં ઉત્તમ એવા હે ગુરુદેવ! આપ આ સંસારમાં એક અપૂર્વ ચંદ્રમા જેવા છે, એટલું જ નહીં પણ ચંદ્રમાં કરતાં આપનામાં એ વિશેષતા છે કે આપ નિર્દોષ છો, કલંક રહિત છે. કામદેવના મિત્ર નથી, અને અમૃત–મુક્તિ આપવાવાળી આપની વાણીથી દરેક જીવને અત્યંત આનંદ આપનાર છે, ત્યારે પ્રસિદ્ધ ચંદ્રમાં એવા નથી, કેમકે તેઓ દોષા–રાત્રિથી યુક્ત હોય છે. કલંકવાળે છે. કામદેવને મિત્ર છે. અને અમૃત આપવાવાળા પિતાના કિરણોથી તે જીવંજીવ ચક્રવાક અને ચક્રવાકીને અત્યંત વિવેગરૂપી દુઃખ આપનાર છે, તેથી તે સત્પથના પવિક ગુરૂદેવ! આપ આચાર્યનું આ વૃત્ત-ચરિત્ર ઘણું જ જુદા પ્રકારનું છે, તેમ હું કહું છું. આપણા जीयात् काव्यमिदं जीयात् गुरो ! ते शासनं चिरम् / कान्ताचरणमग्नोवो मानवेभ्यो हितं पदम् // 158 // , अर्थ-कान्त-सुन्दर निदर्षो-आचरण-चारित्र में मग्न मनुष्यों के लियेसाधु महात्माओं के लिये हितकारक तथा कान्ता के चरणों में मग्न-ऐसे गृहस्थों के लिये मंगलदायक यह काव्य और हे गुरुदेव ! आपका शासन चिरकाल तक जयवंत रहे. // 158 // - કાંત-સુંદર-નિર્દોષ–આચરણ-ચરિત્રમાં મગ્ન એવા મનુષ્ય માટે તથા સાધુમહાત્માઓ માટે હિતકારક તથા દ્મિના ચરણોમાં મગ્ન એવા ગૃહર મનુષ્ય માટે મંગળપ્રદ આ કાવ્ય અને હે ગુરુદેવ આપનું શાસન દીર્ધકાળ પર્યન્ત જયવંત બની રહો. I158 श्रीमन्तोऽप्यकलंकितागुरुगुणैरावेष्टिता नम्रता, दाक्षिण्यादि विशिष्टशिष्टचरित्रप्रख्यापकैः शोभिनः / सवृत्तै गुरुदेवभक्तिकरणान्नित्योत्सवाः प्रौढतो, पेतास्ते “महताबचन्द्र” इति नामश्लोकिताः स्युश्रिये // 159 // अर्थ-जो श्रीमान होते हुए भी कलङ्क से रहित है, नम्रता चतुराइ आदि शिष्ट पुरुषों के भारी 2 गुणों से कि जिनसे व्यक्तिका चरित्र आंका जाता है जो युक्त हैं. सदाचारसे जो शोभित हैं प्रौढता जिनकी रगरग में भरी हुई है