________________ प्रथमः सर्गः 'जीवं जीवं प्रति ' या पक्षाने हत्या होता नथी, उभ रात्र या पक्षान योरीथा વિગ થઈ જાય છે. જ્યારે આ સજજન દરેક જીવને વધુમાં વધુ આનંદ આપનાર બને છે. આ રીતે કવિએ આ શ્લેક દ્વારા પ્રસિદ્ધ ચંદ્રમાના કરતાં આ સજજન રૂપી ચંદ્રમામાં અપૂર્વતા બતાવી છે. પારદા जना वदन्तीत्यमृतप्रदोहि हिमांशु गौरस्ति न सत्यमेतत् / तथ्यं परं त्वामृतदायिनीयं गोरेव भव्याय सतोऽस्यशश्वत् // 27 // अर्थ-लोंग ऐसा कहते हैं. कि चन्द्रमाकी किरणों से अमृत झरता है. सो ऐसा उनका कहना मेरी दृष्टि से सत्य नहीं है. सत्य तो केवल एक यही हैं कि संत पुरुष की वाणी ही भव्य जीवों के लिये अमृत प्रद-मोक्षदात्री होती है. अतः उसकी वाणी से ही मोक्ष अमृत-झरता है. // 27 // લેક એવું કહે છે કે–ચંદ્રમાના કિરણેમાંથી અમૃત ઝરે છે. એવું તેમનું કથન મને તથ્ય લાગતું નથી. સાચું તો કેવળ એ જ છે કે પુરૂષોની વાણી જ ભવ્ય જીને અમૃતપ્રદ-મક્ષ આપનારી હોય છે. તેથી તેમની વાણીથી જ મોક્ષ રૂપી અમૃત ઝરે છે. રા . हरिर्मुरारिस्त्रिपुरारिरुयो हरिण्यगर्भः कलहंसवाहः / सेन्द्रश्च संक्रन्दनपारवश्यश्चेन्द्रोऽपि शत्रुर्नमुचेन तुल्यः // 28 // अर्थ-इसी तरह हरि उग्र हिरण्यगर्भ देव और इन्द्र ये भी सज्जन की समता में नहीं उतरते हैं. क्यों कि हरि-सुरनामक राक्षस के अरि है, महादेव त्रिपुर दैत्य के विध्वंसक है, हिरण्यगर्भा ब्रह्मा कलहसंवाहक-लडाई झगडे में फसे रहते है. देवसंक्रन्दन पारवश्य है-इन्द्रकी अधीनता में रहते हैं-अथवा रोने धोने में लगे रहते हैं और इन्द्र नमुचि का विरोधी है. तब कि संत पुरुष ऐसे नहीं होते अतः ये सब भी सज्जन की समानता की कोटि में नहीं आ पाते है. // 28 // હરિ, ઉગ્ર એવા હિરણ્યગર્ભ દેવ અને ઇન્દ્ર એ પણ સજજનની બરોબરીમાં આવતા નથી. કેમ કે હરિ–મુરનામના દત્યના અરિ અર્થાત શત્રુ છે. મહદેવ ત્રિપુરના વિધ્વંસક છે, હિરણ્યગર્ભા બ્રહ્મા કલહંસ વાહક-લડાઈ ઝગડામાં ફસાયેલા રહે છે. દેવ સંક્રન્દન અર્થાત ઈન્દ્રને આધીન છે. અને ઈદ્ર પણ નમુચિ દેત્યનો વિધિ છે, જયારે સંત પુરૂષ એવા હેતા નથી તેથી આ બધા સંત પુરૂષની સમાનતામાં આવતા નથી. ર૮ 'अहो विचित्रं सुमनः सुवृत्तं विभेदितं यन्न विकारमेति / विनिद्रितं सद् भ्रमराहितं सा मोदं विधत्ते ननु काननं च // 29 //