________________ अष्टमः सर्गः શુભ મુહૂર્તમાં અને શુભ તિથિએ માંગલિક કામનાઓથી ભરપુર તથા સૌભાગ્યવતી શ્રી વડે સારી રીતે ગવાયેલા આ બેઉને વિવાહસંબંધ વિધિપૂર્વક થઈ ગયો. 151 वधूर्विषाऽऽसीच्चवरः सुभद्रः, जातोऽनयो मंगलयोग एषः / पुण्येन साध्यानि भवन्ति जन्तो रसाध्यकर्माण्यपि नात्र चित्रम् // 152 // ___ अथे-विषा वधू थी सुभद्र वर था. उनका यह मंगल प्रद संबंध हुआ है. असाध्य कार्य भी प्राणी के पुण्य से साध्य हो जाते हैं. इसमें कोई अचरज की बात नहीं है. // 152 // વિષા વધૂ હતી અને સુભદ્ર વર હતો અને આ મંગળમય સંબંધ છે. અસાધ્ય કામો પણ પુણેથી સાધ્ય બની જાય છે. તેમાં કંઈજ આશ્ચર્યની पात नथी. // 152 // दीप्या प्रदीपस्य यथाम्बुधेर्वा नद्या च सूर्यस्य यथाऽस्ति भासा / शोभा यथेन्दोः प्रभया तथाऽऽसीत्तयापि तस्यापि वरस्य तत्र // 153 // अर्थ-जैसी दिसि से प्रदीप की, नदी से समुद्रकी, कान्ति से सूर्यकी एवं चन्द्रमा को प्रभा-ज्योत्स्ना से शोभा है वैसी उस वर सुभद्र की भी उस विषा से शोभा वहां पर थी. // 153 // જેમ દીપ્તિથી દિવાની, નદીથી સમુદ્રની, કાન્તિથી સૂર્યની અને ચંદ્રમાના પ્રકાશની શોભા છે, એ જ પ્રમાણે એ વર સુભદ્રની શોભા પણ એ વિષાથી શોભિત થઈ. 153 ज्येष्ठे सुते तज्जनकेच याते दिवं दयापालनजन्यपुण्यात् / बभूव तस्यैव गृहस्य भोक्ता सर्वाधिकारी स च राजमान्यः // 154 // अर्थ-ज्येष्ठ पुत्र और उसके पिता गुणपाल जब दिवंगत हो गये तब वही सुभद्र उसी घर का सर्वाधिकारी भोक्ता दयापालन जन्य पुण्य के प्रभाव से बन गया और राजमान्य भी हो गया. // 154 // ગુણપાલશેઠ અને તેને મેટે પુત્ર જયારે સ્વર્ગસ્થ થયા ત્યારે એજ સુભદ્ર એજ ઘરને સર્વાધિકારી કર્તાહર્તા ને ભક્તા બન્ય, દયાપાલનરૂપ પુણ્યના પ્રભાવથી આ સઘળું બની ગયું તથા તે રાજમાન્ય પણ બન્યા. 154 विस्तृतमिदमाख्यानं संक्षेपाकथितं मया / श्रुत्वा शिक्षा गृहीतव्या दयायाः पालनस्य वै // 155 //