________________ लोकाशाहचरि ते ओमित्यथोक्त्वा गुणपालपुत्रो ज्येष्ठः समुद्रीक्ष्य मनोजरूपम् / आगन्तुकं तं सुकुमारमेकं स्थीयतामासन इत्यवोचत् // 148 // ___ अर्थ-हाँ, यही गुणपाल सेठ का भवन है ऐसा गुणपाल सेठ के पुत्रने उससे कहा. और कहकर कामदेव के जैसे रूपवाले उस सुकुमार आगन्तुक को ऊपर से नीचे तक देखकर ऐसा कहा आप इस पर विराजिये. // 148 // હા આજ ગુણપાલશેઠનું ઘર છે તેમ ગુણપાલશેઠના પુત્રે તેને કહ્યું અને કામદેવ જેવા સ્વરૂપવાનું એ સુકુમાર આગતુકને જોઇને કહ્યું કે આપ આ આસન પર બેસો, 148 सर्वच शिष्टाचरणं विधाय स्थितौच तस्मिन् गुणपालपुत्रः / तस्मात्समादाय दलं पठित्वा च रत्नवृष्टिः पतिता नभस्तः // 149 // .. अर्थ-जब सुभद्र आसन पर बैठ गया तो गुणपाल सेठ के पुत्रने उसके साथ शिष्ट पुरुषों जैसा व्यवहार किया. एवं लाये हुए पत्र को उससे लेकर वांचा और वांच कर. "आकाश से रत्न वृष्टि हुई है " ऐसा कहा. // 149 // જ્યારે સુભદ્ર આસન પર બેઠે ત્યારે ગુણપાલ શેઠના પુત્રે તેની સાથે સભ્ય પુરૂષ જે ઉચિત વ્યવહાર કર્યો, અને તેણે આપેલ પત્ર લઈને વાંચ્યો અને વાંચીને આકાશમાંથી રત્નોને વરસાદ થયો છે તેમ કહ્યું. 149 , कृत्यस्य बाहुल्यवशाच्च तातेऽनुपस्थिते तेन समं जनन्या। विचार्य सर्व विहितं विवाह योग्यं सुकार्य महतोत्सवेन // 150 // अर्थ-कार्य की अत्यधिकता के कारण सेठ गुणपाल नहीं आसके तब ज्येष्ठ-पुत्रने अपनी माता के साथ विवाह के योग्य समस्त करने लायक कार्य का विचार किया और उस सब को बडे उत्सव के साथ सम्पादित किया // 150 // કાર્યની મહત્વતાને લીધે ગુણપાલશેઠ આવી શક્યા નથી. તેથી મોટા પુત્રે માતાની સાથે વિવાહ યોગ્ય કરવા લાયક સઘળા કાર્યને વિચાર કર્યો, અને તે બધું ઘણું જ ઉત્સાહપૂર્વક ગોઠવણ કરી લીધું. I15 शुभ मुहूर्तेच तिथौ शुभायां जातोऽनयो मंगलकामनाभिः / प्रशंसितो मंगलकामिनीभिर्विवाहयोगो विधिना प्रणीतः // 151 // अर्थ-शुभ मुहूर्त में और शुभ तिथि में मांगलिक कामनाओं से प्रशंसित एवं सौभाग्यवती स्त्रियो द्वारा अच्छी तरह से गाया गया इन दोनों का विवाहरूप सम्बन्ध विधिपूर्वक हो गया. // 151 //