________________ अष्टमः सर्गः 255 जगह विष लिखा दिया है. मनुष्यका जब चित्त अस्वस्थ होता है तब ऐसा बनाव बन ही जाता है / / 144 // મને એવું જણાય છે કે–રાજકાજને લઈ ગુણપાલનું ચિત્ત ભ્રમિત થયું હશે તેથી તેણે અસાવધપણાથી આ લખાણમાં લખતી વખતે વિષાને ઠેકાણે વિષ એમ લખી દીધું છે. માણસનું ચિત્ત જયારે અરવરથ હોય ત્યારે તેમ બની જાય છે. 144 विभावरी चन्द्रमसा च चन्द्रस्तया यथा राजति राजतां तौ। मिथस्तथानेन वि4तयाऽसौ, गुणानुरूपो ह्ययमस्ति योगः // 145 // अर्थ-जैसे चन्द्रमा से रात्रि और रात्रि से चन्द्रमा सुहावना लगता है उसी प्रकार वे दोनों भी परस्पर में सुहावने लगें. इससे विषा और विषा से यह. इन दोनोंका यह योग गुणों के अनुरूप ही है / / 145 // જેમ ચંદ્રથી રાત અને રાતથી ચંદ્ર સોહામણા લાગે છે, એજ પ્રમાણે આ બન્ને પણ એકબીજાથી સેહામણા લાગે આનાથી વિષા અને વિષાથી આ બંનેનો વેગ ગુણાનું રૂપ જ છે. ૧૪પા बुद्ध्वेति विज्ञा निजलोचनस्य, शलाकया कज्जल युक्तयाऽऽशु / .. "विष" स्थले साऽथ “विषा” विधाय गलेऽस्य बद्धा च जगाम पत्रम्॥१४६।। ... अर्थ-पूर्वोक्त रूप से विचार करके इसने कजलयुक्त अपनी आंखोंकी सलाई से बहुत ही जल्दी " विषं " की जगह " विषा" बना दिया फिर * पत्रको उसके गले में बांधकर वह चली गई // 146 // પૂર્વોક્ત પ્રમાણે વિચાર કરીને તેણે કાજળવાળા પોતાના નેત્રમાંથી સળી વડે ‘વિષને ઠેકાણે “વિષા લખી નાખ્યું. તે પછી પત્રને તેના ગળામાં બાંધીને તે ત્યાંથી જતી રહી. ./146 उत्थाय निद्रापगमे सुभद्र पुरीमवन्ती प्रति संचचाल / गत्वा च तस्यां भवनं विलोक्य तच्छेष्ठिनोऽसौ किमिदं पपृच्छ // 147 // ____ अर्थ-निद्रा की समाप्ति होने पर सुभद्र उठकर उज्जयिनी नगरीकी और चल दिया। वहां पहुंच कर उसने भवन को देखकर क्या यही गुणपाल सेठका भवन है ऐसा पूछा. // 147 // ઉંઘ પૂરી થયા પછી સુભદ્ર ત્યાંથી ઉઠીને ઉજજૈની નગરી તરફ ચાલતો થયો. ત્યાં જઈને તેના રહેઠાણને જોઈને શું આજ ગુણપાલશેઠનું ઘર છે? તેમ પૂછ્યું. 147