________________ अष्टमः सर्गः 255 હે પુત્ર ! તારી ભક્તિથી તારા પિતાને સદા કૃતાર્થ કર કોઈ પણ અવસ્થામાં કયાંય પણ તેનાથી વિરૂદ્ધાચરણવાળું ન બનવું. કેમકે પિતૃભક્ત પુત્ર સદા સુખી અને સમૃદ્ધિવાળા થાય છે. 130 इत्थं स माधुर्यमयैर्वचोभिः पुत्रं च तत्तातमयं विधाय / / स्वरागिणं स्वीयमनोरथाप्त्यै तयोः प्रियोऽभूत्कपटानभिज्ञम् // 131 // अर्थ-इस प्रकार उस सेठने अपने मधुर वचनों द्वारा पुत्र को और उसके पिता को अपने मनोरथ की सिद्धि के निमित्त अपने प्रति अनुरक्त बना लिया. अतः उसके कपट से अनभिज्ञ वे पिता पुत्र दोनों उस पर प्यार करने लगे // 131 // આ પ્રમાણે એ શેઠે પિતાના મીઠા વચનથી પુત્રને અને તેના પિતાને પિતાના મનેની સિદ્ધિ માટે પોતાના પ્રત્યે રાગવાનું બનાવી દીધા. તેથી તેને કપટથી અજાણ તે પિતા પુત્ર તેના પર પ્રેમ કરવા લાગ્યા. /131" अथेकदोवाच सुभद्रमेवं विशालशाला नगरी प्रयातुम् / अस्त्यत्र कश्चिन्ननु शस्त्रजीवी पत्रं समादाय च मामकीनम् // 132 // . अर्थ-एक दिन गुणपाल सेठने सुभद्र से ऐसा कहा कि क्या कोई यहां ऐसा भी मजूर है कि जो हमारे पत्र को लेकर विशाल कोटवाली नगरीउज्जयिनी में जावे. // 132 // ...मे दिवस गुरपासशेठे सुभद्रने या प्रमाणु यु 3-24613005 मेभाशुस छ ! કે જે મારો પત્ર લઈને વિશાળ કોટવાળી ઉજજૈની નગરીમાં જાય. ૩રા दास्ये च तस्मै भरणं स श्रुत्वा पितुः सकाशं गतवान् सुभद्रः / / वृत्तं च पूर्वोक्तमुवाच तस्मै त्वमेव याहीत्यवदन्च सोऽपि // 133 // अर्थ-मैं उसके लिये मजदूरी दूंगा. इस प्रकार गुणपाल की बात सुन कर सुभद्र अपने पिता के पास गया और गुणपाल के ये सब पूर्वोक्त समाचार उनके लिये सुना दिये सुनकर गोविन्दने उससे कहा तुम ही जाओ. // 133 // .. . . ... હું તે કામ બદલ મજુરી આપીશ આ પ્રમાણે ગુણપાલની વાત સાંભળીને સુભદ્ર પોતાના પિતા પાસે જઈ ગુણપાલે કહેલ સમાચાર કહી સંભળાવ્યા તે સાંભળી ગોવિંદે તેને કહ્યું કે તું જા. ૧૩યા