________________ भेष्टमः सर्गः 253 કોઈ એક દિવસે હું વનમાં ગયે હતો ત્યાં આમતેમ ફરતા મને એક ઝાડ નીચે પડેલ આ છોકરો મળે છે. તેને હું લઈ આવ્યા અને પુત્રના જેમ તેને મેં લાડકોડથી ઉછેર્યો છે. 123 विनीतभावेन ममायमस्ति प्रियः स्वपुत्रादपि रागवृद्धया। तदौरसात् स्नेहविहीनभावादिनम्रतारिक्तहृदोधिकोऽथ // 124 // ____ अर्थ-यह विनय शील है अतः इसके ऊपर मेरा अनुराग बढ गया है, इसलिये यह उस औरस पुत्र की अपेक्षा कि जो प्रीतिभाव से रहित एवं नम्रता से रिक्त हृदयवाला हो मुझे अधिक प्रिय हो गया है // 124 // આ વિનયી છે. તેથી તેના પર મારો પ્રેમ વધારે છે તેથી આ કોઈ પ્રેમભાવ વિનાના અને નમ્રતાન્ય સગા પુત્ર કરતાં મને વધારે પ્રેમાસ્પદ છે. ૧ર तदीयभावं ह्यधिगम्य सोऽयं, व्यचिन्तयधूर्त्तजनेन तेन / प्रवंचितोऽहं ननु बंचकोऽपि प्रत्यक्षमेवं तमुवाच तस्य // 125 // अर्थ-गोविन्द के भाव को अच्छी तरह समझकर गुणपाल सेठ ने विचार किया कि उस धूर्त मातङ्ग ने मुझ ठगिया को भी ठग लिया है. इसके बाद उसने उस गोपाल के समक्ष उस लडके से ऐसा कहा / 125 // ગોવિન્દના કથનને સારી રીતે સમજીને ગુણપાલશેઠે વિચાર કર્યો કે–એ ધૂર્ત માતંગે ઠગ એવા મને પણ ઠગી લીધે તે પછી તેણે એ ગોપાળની સામે જ એ છોકરાને આ રીતે કહ્યું. ૧રપા धन्योऽसि यत्त्वं ह्यनुकूलवृत्त्या प्रीणासि मातापितरौ स्वभक्त्या / कृतज्ञतां तेऽथ मनोज्ञरूपा मूर्तिस्त्वदीयेत्थमसौ व्यनक्ति // 126 // अर्थ-तुम धन्य हो जो अपने इन माता पिता की अनुकूल वृत्तिवाली अपनी भक्ति से उन्हें संतुष्ट कर रहे हो ! तुम कितने कृतज्ञ हो यह बात तो तुम्हारी यह मनोज्ञरूपवाली मूर्ति ही स्पष्टरूप प्रकट कर रही है // 126 // તને ધન્ય છે કે તું પોતાને આ માતપિતાની અનુકૂળ વૃત્તિવાળી પિતાની ભક્તિભાવથી તેને પ્રસન્ન કરી રહ્યો છું તું કેટલે કૃતજ્ઞ છે ? એ વાત તે તારી આ સુંદર રૂપવાળી મૂર્તિ જ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. ૧રદા # गोविन्द ! विन्द त्वं जीवनस्य, अमन्द मानन्दममुष्यसार्धम् / पुण्योदयाप्तेन च बालकेन नैसर्गिकर्जुप्रकृतिस्थितेन // 127 //