________________ अष्टमः सर्गः 251 કે ગોવાળ અને ગોવાલણ એ બન્નેથી પળાતે તે બાળક બીજના ચંદ્રમાની માફક વધવા લાગે અને પિતાના શરીરની કાંતિથી લેકની ચાહના વધારે રહ્યો. 116 शनै शनैयौवनमापसोऽयं चातुर्यमुद्राङ्कितचास्वेषः। किलौरसादप्यधिकं सुतात्तं मुमोह तातं कुशली च गोपीम् // 117 // . अर्थ-धीरे 2 यह युवावस्थापन्न हो गया और चतुराई की मुद्रा से इस की वेष भूषा अङ्कित रहने लगी. इस चतुर ने उस गोपरूप पिता को और गोपी को अपने व्यवहार से खाश पुत्र जैसे उन्हें विमोहित नहीं करता उससे भी अधिक उन्हें अपने ऊपर विमोहित कर लिया. // 117 // ધીરે ધીરે તે યુવાન બની ગયે અને ચતુરાઇની આકૃતિથી તેના વેષભૂષા ભવા લાગી. ચતુર એવા એ બાળકે તેના માતપિતારૂપ ગોવાળ અને ગોવાલણને પિતાના વર્તનથી સગા સુત્રની જેમ જ નહીં પણ તેનાથી પણ અધિક રીતે મેહિત કરી દીધા. d૧૧છા सर्वेऽपि तत्रत्यजनाः प्रसन्ना आसन्नमुष्यव्यवहारवृत्त्या। पुण्योदये जन्मवतां जगत्यां फलन्ति सर्वाणि समीहितानि // 118 // 'अर्थ-वहां के जितने भी जन थे वे सब इसके व्यवहार से प्रसन्न थे. मनुष्यों के जय पुण्य का उदय होता है तो उसको सब भावनाएँ सफल होती हैं // 1.18 // ત્યાંના જેટલા મનુષ્યો હતા તે બધા તેના વર્તનથી ખુશ હતા મનુષ્યોને જ્યારે પુણ્યને ' ઉથ થાય છે ત્યારે તેની તમામ ભાવનાઓ સફળ થાય છે. 118 / अथैकदा कार्यवशात् समागात् तस्यां च वस्त्यां खलु वल्लवानाम्।। स एव धन्यो गुणपालनामा कृत्यैर्जघन्योऽपि च राजमान्यः॥११९॥ . अर्थ-किसी एक समय वही गुणपाल सेठ जो कि अपने कृत्यों से नगण्य था फिर भी राजमान्य था उस ग्वालों की वस्ती में किसी कार्यवश आया // 119 // કઈ સમયે એજ ગુણપાલશેઠ કે જે પોતાના કૃત્યથી નિંદિત હતું છતાં તે રાજયમાન્ય હતે તે કોઈ કાર્ય પ્રસંગે એ ગોવાળના ગામમાં આવ્યું. 119 दृष्ट्वा च तं यौवनभारननं कान्तं निशान्तं रमणीयतायाः।। 'सौभाग्यलक्ष्म्यङ्कितपुष्टगानं गोपालयस्थं बहु विस्मितोऽभूत् // 120 //