________________ अष्टमः सर्गः 249 तिष्ठद्गु तत्रास्य पिकीव दृष्टिः रसालतुल्येऽथ पपात तस्मिन् / मयूर वत्सोऽथ बलाहकं तं निरीक्ष्य डिम्भं सहसो ननन्दः // 110 // ___ अर्थ-जहां गायें उठती बैठती हैं ऐसे उस स्थान पर उसकी कोयल जैसी दृष्टि रसाल के तुल्य इस बालक पर पडी. अतः बलाहक-मेध को देखकर जैसे मयूरआनंदित होता है उस प्रकार यह भी सहसा उस बालक को देखकर हर्षित हुआ // 110 // જ્યાં ગાયે ઉઠે બેસે એવા એ સ્થાન પર તેની નઝર જેમકેયલની નઝર આંબા પર પડે તેમ એ બાલક પર પડી. મેઘને જોઈને જેમ મેર આનંદ પામે છે. તેમ એ ગોવિંદ પણ એ બાળકને જોઇને એકદમ હર્ષાયમાન થયે. 110 कोऽयं कुतस्त्योऽथ कथं च केन कस्माच हेतो रधुनात्र नीतः। वितर्कयन्नित्थमसौ तमाप्तुं द्रुतं गतस्तन्निकटे सयष्टिः // 111 // अर्थ-यह कौन है ? कहो से आया है ? किस कारण से कौन इसे कैसे यहां लाया है. ? इस प्रकार वितर्क करता हुआ यह उसे लेने के लिये उसके पास अपनी लाठी सहित गया. // 111 // આ કોણ છે? અને કયાંથી આવેલ છે ? કયા કારણથી અને કણ અને અહીં લાવેલ હશે? આ પ્રમાણે સંશય કરે તે તેને લેવા માટે પિતાની લાકડી સાથે તેની पासे यो. // 11 // संहृत्य दुष्टेन च मारणार्थ केनापि हा ! ऽसाविह रम्यरम्यः / संस्थापितोऽस्तीत्यनुमीयते तु प्रातर्भयात्सोऽथ विनिर्गतोऽस्मात् // 112 // अर्थ-मुझे ऐसा अनुमान होता है कि किसी दुष्ट ने मारने के निमित्त इस सुन्दर शरीर बाले बालक को यहां हरण करके रखा है. और प्रातः काल के भय से वह दुष्ट अब यहां से चला गया है. // 112 // મને એમ લાગે છે કે-કઈ દુષ્ટ આને મારવા માટે આ સુંદર કૃતિ બાળકનું હરણ કરીને અહીં રાખેલ છે, અને સવાર થઈ જવાથી ડરીને તે દુષ્ટ અહીંથી ચાલ્યો ગયો છે. ૧૧રા मदीयसौभाग्यवशान्मयाऽयं, विचिन्त्यजग्राह तमर्मकं सः ! नीत्वाऽथ तं शान्त निशान्तमस्माद् ददौ स्वनायें मुदितोऽन्तरङ्गे // 113 // - अर्थ-मुझे यह बडे सौभाग्य से ही प्राप्त हुआ है ऐसा विचार करके उस गोविन्द ने उस बच्चे को उस स्थान से उठा लिया और उस वन से उसे 0