________________ 248 लोकाशाहचरिते अर्थ-इतने में ही जनता के समक्ष मानों इस बात को कि जो कुकृत्य दानव करता उसे मनुष्यने कैसे कर डाला कहता हुआ मुर्गा बोलने लग गया // 106 // એટલામાં જ જનસમૂહને જાણે એમ કહેતા હોય કે-જે દુષ્કર્મ દાવો કરે તે માણસે કેમ કર્યું તેમ જણાવતા કુકડા બોલવા લાગ્યા. 10 अहारि तन्नन्दनरत्नमत्र धूर्तेन सत्यां मयि संस्थितायाम् / हियन्त एभि न मदीयतारा रत्नान्युपादाय गता क्षिा किम् // 107|| अर्थ-यहां मेरे रहते हुए भी पुत्ररूपी रत्न जब धूर्त ने चुरा लिया तो इन धृतों के द्वारा मेरे तारा रूपी रत्न क्या नहीं चुरा लिये जायेंगे ? ऐसा विचार कर रात्रि उन्हें लेकर चली गई // 107 // અહીં હં હોવા છતાં પણ તે પુત્રરત્નને જયારે ઠગે ગોરી લીધું તો એ ધૂર્તો મારા તારરૂપી રત્નો કેમ ચેરી નહીં જાય તેમ વિચારીને રાત્રી તેને લઈને ચાલી ગઈ.in૧૦૭ી. बालं हृतं वीक्ष्य सरोजबन्धु निरागसंतं क्षुधितं च भूत्वा / क्रोधारुणः क्षुब्ध इवाथ किश्चित्कालान्तरं व्योम्नि रवि ख़ुदस्थात् // 108]! अर्थ-बालक को कि जो निरपराधी एवं भृग्दा था हाण किया गया देखकर कुछ समय के बाद सरोजयन्यु सूर्य क्षुब्ध हुा पुरुष की तरह क्रोध से लाल होकर आकाश में उदित हो आये // 108 / / / વિના અપરાધી અને ભૂખ્યા બાળકનું હરણ કરેલ જાણીને થોડીવાર પછી સરાજસહોદર એ સૂર્ય શુશિત થયેલા પુરૂષની જેમ કે ધથી લાલ થઈને આકાશમાં ઉદિત થયો. /108 जाते प्रभातेऽधिपतिः समागात् स्वगोकुलं गोपजनस्य नीला। गोविन्दनामा खलु भोपवृन्दैर्युतोऽथ लव तदीयपुण्यात् / 109 // अर्थ-प्रातः हो जाने पर ग्वालों का अधिपति गोविन्द नाम का ग्वाला अपनी गायों को लेकर उस बालक के पुण्य से ग्वालों से युक्त हुआ वहीं पर आया. // 109 // સવાર થતાં જ ગોવાળોને મુખી ગોવિંદ નામ ગોપાલ પોતાની ગાયોને લઈને એ બાલકના પુણ્યદયથી ગવાળિયાઓ સાથે ત્યાં આવ્યા. 109