________________ 244 लोकाशाहचरिते घंटा शिरस्ताउनपूर्वकं हा ! रुरोद संस्मृत्य निजस्य दोषम्।। अन्ते मृता साप्यहिनैव दष्टा जाता विषाख्या गुणपालवाला // 13 // अर्थ-घंटा छातीमृढ कूट 2 कर खूब रोई और मेरे दोष से ही इनकी यह दशा हुई है ऐसा उसने माना. अन्त में उसे भी सांपने काटा और मर कर वह इस गुणपाल सेठ की विषा नामकी कन्या के रूपमें उत्पन्न हुई // 93 // . તે પછી ઘંટા છાતી ટીટીને ખૂબ રડી અને મારા વાંકથી જ આની આ દશા થઈ તેમ તેણીએ માન્યું. અને તેણીને પણ સાપ કરડે અને તે મરીને ગુણપાલ શેઠની વિષા નામની કન્યારૂપે ઉત્પન્ન થઈ છે. ઉલ્લા इत्थं सुनीन्द्रोक्तासी प्रश्रुत्य वृत्तं तदीयं गुणपालपुत्रः / पित्रेऽथ स तदुवाच सम्यग यथाश्रुतं विस्मय मावहत्सः // 94 // अर्थ-जब वे दोनों मुनि महाराज आपस में इस प्रकार से कह रहे थे तब वहां पर गुणपाल सेठका पुत्र भी खड़ा हुआ था. वह उन दोनों की बातों को सुन रहा था. यह भिखमंगा उच्छिष्ट भोजी मेरी बहिन विषा का होनिहार पति है. जब ऐसी बात उसने सुनी तो उसने पिता गुणपाल से जैसी बात सुनी थी वैसी कह दी. सुनकर गुणपाल को आश्चर्य हुआ. // 94 // - જ્યારે તેઓ બંને મુનિમહારાજે પરસ્પર આ પ્રમાણે વાત કરતા હતા ત્યારે ત્યાં ગુણપાલશેઠને પુત્ર પણ ઉભે હતો. તે એ બન્ને જણાની વાતો સાંભળતો હતો. આ ભીખમાંગનાર એંડુ ખાનાર મારી બહેન વિષાને થનાર પતિ છે, તેમ જયારે તેણે સાંભળ્યું ત્યારે તેણે પિતાના પિતા ગુણપાલને જેવી વાત સાંભળી હતી એજ રીતે કહી સંભળાવી તે સાંભળીને ગુણપાસને અચરજ થઈ. 94 वेणु प्रणष्टान्न यथाऽस्ति वीणोद्भवस्तथाऽस्य क्षयतो भवेन्नो। वृत्तं मुनीन्द्रोक्तमिदं स्वचित्ते निश्चित्य संतोषमथो दधौ सः // 95 // ___ अर्थ-"न रहेगा वांस न बजेगी बांसुरी" इसबात के अनुसार उसने अपने मन में ऐसा निश्चय किया कि जब मैं इसका विनाश ही कर दूंगा तो फिर मुनीन्द्र ने जो यह बात कही है वह बन ही नहीं सकेगी. इस तरह निश्चित कर के उसने संतोष की सांस ली // 95 // / ન રહેશેવાંસ નહી વાગે વાંસળી ' એ કહેવત પ્રમાણે તેણે પોતાના મનમાં એવો નિશ્ચય કર્યો કે જે હું આને નાશ કરી દઉં તે પછી મુનિમહારાજે આ વાત કહી છે તે બની જ નહીં શકે તેમ વિચારીને તેણે સંતોષ માને. ૯પા