________________ अष्टमः सर्गः 243 अर्थ-वह बार बार आंखों में पानी भर कर गद्गद कंठ से कहने लगी कि हे नाथ ! आप मुझ से इस समय कुछ भी नहीं कह रहे हो. तो क्या गुस्से में भर कर सोये हुए हो ? अब जग जाओं ! // 89 // તે વારંવાર આંખોમાં આંસુ લાવીને ગદગદિત કંઠથી કહેવા લાગી હે નાથ ! અત્યારે આપ મને કંઈ જ કહેતા નથી તે શું ગુસ્સાથી સૂતા છો? હવે જાગે. 89 विभावरी देव ! गताऽऽगता वा प्रभातवेला वमिहोत्थितः स्याः। सुप्तं च वीक्ष्यात्र भवन्तमीशं मां निन्दयिष्यन्ति जन्ना इमे मे // 90 // अर्थ-हे देव ! रात्रि समाप्त हो गई है. प्रभात की वेला आ चुकी है. अब तुम उठ बैठो. यहां जमिन पर सोये हुए आप नाथ को देखकर मेरे आत्मीयजन मेरी निन्दा करेंगे // 10 // હે દેવ ! રાત પૂરી થઈ ગઈ છે. પ્રભાતકાળ આવી ગયા છે. તો ઉડીને બેઠા થાવ અહીં જમીન પર સુતેલા આપને જોઈને આપણા વજને મારી નિંદા કરશે. ૯ના उत्तिष्ठ समेहि जहीहि रोषं, मौनं विमुञ्चाथ मयैव सार्धम् / निशान्तमम्येत्य विधायसुप्तान विनिन्द्रितान् स्वान् परिचुम्ब बालान् // 91 // अर्थ-उठो. घर चलो रोष को छोड़ो, मौन को त्यागो और मेरे साथ घर पर चलकर सोये हुए अपने बच्चों को जगाकर उनका चुम्बन करो-उन पर प्यार बरसाओ // 91 // ઉઠે, ઘેર ચાલે ગુસે છેડે, મૌનનો ત્યાગ કરે અને મારી સાથે ઘેર આવીને સુતેલા આપણા બાળકોને જગાડીને તેમને પ્યારથી ચુંબન કરી પાર વરસા. 91 इत्थं गदित्वाथ गता समीपं संस्पृश्य तं नन्तुमसौ पपात / तत्पादयोः शैत्यमियं विबुद्धय गतांसु देहो तमतो बुबोध // 92 // अर्थ-इस प्रकार कहकर वह उसके समीप गई वहां जाकर उसने उसकी पादचन्दना की और फिर उसके शरीर को छुआ उसमें उसे शीतलता का मनुभव हुआ. इससे उसे निश्चय हो गया कि यह मर चुका है // 92 // ( આ પ્રમાણે કહીને તે એની પાસે ગઈ ત્યાં જઈને તેના પગમાં પડી અને તે પછી તેના શરીરને સ્પર્શ કર્યો ત્યારે તેણીને તેમાં ઠંડકનો અનુભવ થયે તેથી એનેશિયા થયો કે આ મરણ પામેલ છે. ૯રા