________________ 242 लोकाशाहचरिते હાયહાય! ગાંડા જેવી વૃત્તિવાળી મેં આ કામ સન્નારીને અનુરૂપ કરેલ નથી. જે થાકેલ તથા ભૂખ્યા પોતાના પતિને બાલકની જેમ ઘર બહાર કહાડી મૂકેલ છે. આ૮પા गत्वाऽथ कुत्रास्त्यधुना धवो मे सोऽन्येषणीयो व्यवहारसूर्यः। मयैव मे मूर्धनि वज्रपातः कृतः सुरद्राव कुठारपातः // 86 // ) अर्थ-अब जाकर मैं अपने सौभाग्य के सूर्य रूप पतिदेव की खोज-करूंकि वे इस समय कहां पर हैं. अरे ! मैंने ही अपने हाथों से मस्तक पर वज्र गिरा लिया है. और एक कल्पवृक्ष को मैंने ही कुल्हाडी से काट डाला है. // 86 // હવે હું મારા સૌભાગ્યના સૂર્ય જેવા પતિદેવની તપાસ કરું કે તેઓ અત્યારે ક્યાં છે? અરે ! મેં જ પિતાના હાથે જ માથા પર વાપાત કરેલ છે. અને કલ્પવૃક્ષને મેં જ કુહાડીથી કાપી નાખેલ છે. ૮દા इत्थं विनिश्चित्य गता स्वपत्युः कर्तुं समीक्षां च निशावसाने / निद्रागतं तं प्रविलोक्य घंटा चकांक्ष चास्थापयितुं महीस्थम् / / 87 // अर्थ-इस प्रकार वह घंटा निश्चय करके रात्रि की समाप्ति होने पर अपने पति की गवेषणा करने कि लिये निकली और जमीन के ऊपर सोये हुए उसे देखकर वह उसे जगाने लगी. // 8 // આ પ્રમાણે તે ઘંટાએ વિચારીને રાત્રી સમાપ્ત થતાં જ પિતાના પતિની શોધ કરવા માટે બહાર નીકળી અને જમીન પર સુતેલા તેને જોઈને તે તેને જગાડવા લાગી. ૮ળા कृतप्रयत्नेऽपिचनोत्थितोऽसौ यदा तदा सा रुदती ह्यवोचत् / क्षमस्त दोषान् मम जीवितेश ! न विप्रियं तेऽथ पुनः करिष्ये // 88 // अर्थ-प्रयत्न करने पर भी जब मृगसेन नहीं उठा तब उसने रोते 2 कहा-हे नाथ ! मेरे अपराधों को आप क्षमा करें. अब मैं तुम्हें बुरा लगे ऐसा व्यवहार आगे नहीं करूंगी. // 88 // મહેનત કરવા છતાં પણ જયારે મૃગસેન ન જાગે ત્યારે તેણીએ રડતાં રડતાં કહ્યુંહે નાથ ! મારા અપરાધની મને માફી આપે હવે હું તમને ખરાબ લાગે એ વહેવાર કરીશ નહીં 88 सगद्गदं साथ मुहुर्मुहु हा ! बाष्पाईनेत्रोक्तवती प्रभो !.माम् / न भाषसे किश्चिदपीह जोषमास्थाय सुप्तोऽसि च जाग्रहि त्वम् / / 89 //