________________ प्रथमः सर्गः अर्थ-दुर्जन का यह स्वभाव है कि जब तक वह दूसरों कि निंदा नहीं करलेता तब तक उसे चैन नहीं पडती देखो-सुअर के समक्ष कितने ही सुन्दर 2 रस क्यों न रख दिये जावें तब भी वह उन्हें छोडकर केवल अशुचि-अपवित्र-पदार्थ का ही भक्षण करता है // 21 // | દુર્જનનો એ સ્વભાવ છે કે- જયાં સુધી એ બીજાઓની નિંદા કરતો નથી ત્યાં સુધી એને ચેન પડતું નથી. જેમ કે- ભુંડની સામે કેટલાય સારા સારા ભજન પદાર્થો રાખ્યા હોય તો પણ તે તેને છેડીને કેવળ અપવિત્ર એવા પદાર્થનું જ ભક્ષણ કરે છે. ર૧ अयोभिसंसर्गवशाद् यथाग्निः परोपघातं सहते करालम् / खलं खलु प्राप्य तथा यमात्मा जगत्प्रहारं सहते समन्तात् // 22 // अर्थ-जैसे अग्नि लोहे की संगति से विकट घनकी चोटों को सहन करती है, उसी प्रकार यह आता दुष्ट की संगति से सर्व तरफ से जगत के अप वादरूप प्रहार को सहन करता है. // 22 // જેમ અગ્નિ લોખંડનો સંગ થવાથી દુઃખદ ઘણનો માર સહન કરે છે એ જ પ્રમાણે આ આત્મા દુષ્ટના સંસર્ગથી બધી રીતે જગતના અપવાદરૂપ પ્રહારોને સહન કરે છે. પરરા स्व दोषराशि प्रविलोकनेऽसो खलो यथान्धो न तथाऽपरस्य / स्वदुर्गुणान् गण्यगुणान् प्रजल्पन् मनस्विनो गण्यगुणान जल्पन् // 23 // अर्थ-खल जन जिस प्रकार अपने में विद्यमान दुर्गुणों के देखने में अन्धा रहता है उस प्रकार वह दूसरों के दुर्गुणों को देखने में अन्धा नहीं होता दूसरों के माननीय गुणों को तो वह दुर्गुणरूप से मानता है और अपने दुर्गुणों को गणनीय गुण समझता है // 23 // ખેલ પુરૂષ જેમ પોતાનામાં રહેલ દુર્ગણોને જોવામાં અબ્ધ હોય છે, તેમ એ બીજાના દુર્ગુણને જોવામાં અબ્ધ હોતા નથી. બીજાના સન્માનનીય ગુણોને તો તે દુર્ગણ માને છે, અને પિતાના દુર્ગુણોને માનનીય ગુણ ગણે છે. કેરડા परेण सम्पादित धर्म्यकृत्ये मलोज्झिते केवल मीग्रंयाऽसौ / विलोकयन् दोषचयं समन्तात् करोति बाधां प्रतिबोधितोऽपि॥२४॥ अर्थ-सज्जन पुरुष निर्दोष कोई भी यदि धार्मिक कृत्य करता है. तो यह दुर्जन पुरुष उसमें ईर्षा के वश होकर दोषों को ही देखता है और समझाने पर भी हरतरह से उसमें बाधा ही उपस्थित किया करता है. // 24 //