________________ 240 लोकाशाहरिते આ રીતે કહેવા છતાં પણ તેણીએ તેને પિતાના ઘરમાં આવતા રસ્તો ન આપ્યો અર્થાત બારણું ન ખોલ્યું ત્યારે તેણે સંતોષ રાખીને નજીકના એક ઝાડ નીચે સુઈ ગયા. 78 निद्रागमात्पूर्वमसावचेतत् स्वार्थैकनिष्ठा जगतीह सत्त्वाः / या माम दृष्ट्वाऽऽकुलिताऽभवत्सा गृहाइवहिः मामऽधुना करोति // 79 // ___ अर्थ-निद्रा आने से पहिले इसने विचार किया-इस संसार में जितने भी प्राणी हैं-वे सब अपने 2 स्वार्थ में लीन हैं यह कितने दुःख की बात है कि जो पत्नी मुझे देखे विना आकुलित हो जाती थी. उसीने आज मुझे घर से बाहर कर दिया है // 79 // ઉંઘ આવતાં અગાઉ તેણે વિચાર કર્યો કે આ સંસારમાં જેટલા પ્રાણિ છે, તે બંધ જ પિતાના હાથમાં લીન છે, એ કેટલા દુઃખની વાત છે કે-જે સ્ત્રી અને વિના દેખે આકુળ-વ્યાકુળ થતી હતી તેણીએ આજે મને ઘર બહાર કાઢી મૂક્યો છે. 79 आज्ञातमद्यैव मया यदेतन्नारी तुगम्बा भगिनी सुता वा।। न कोऽपि कस्यास्ति मतं तदेतत् सम्यग्न मिथ्याऽन मनागिवागः॥८॥ ___ अर्थ-यह बात मुझ (अधम) को आज ही ज्ञात हुई है कि " स्त्री, बेटा, माता, बहिन और बेटी ये कोई किसी के नहीं है " ऐसा जो यह सिद्धान्तमत है वह सच्चा है. झूठा नहीं हैं. और इसमें थोड़ी सी भी गल्ती नहीं है // 8 // આ વાત અધમ એવા મને આજે જ જણાઈ કે સ્ત્રી, પુત્ર, માતા, બહેન અને પુત્રી કેઈ કોઈના નથી. આ જે મત છે તે જ સાચો છે, ગૂઠો નથી. અને તેમાં જરા પણ ભૂલ નથી. તેના शरण्यमेवास्तु च केवलं मे, अस्यां दशायां पतितस्य नाथ ! / आत्तं तदेव व्रतमित्थान्ते निधाय चित्ते स्वपिति स्व सोऽज्ञः // 8 // अर्थ -इस स्थिति में पड़े हुए मुझे हे नाथ ! वही ग्रहण क्रिया हुआ व्रत शरण्यभूत हो इस प्रकार वह मन में रखकर निद्रा के वशीभूत हो गया.॥८१॥ આ પરિસ્થિતિમાં આવી પડેલા મને હે નાથ ! એજ પૂર્વે ગ્રહણ કરેલ વ્રત શરણભૂત થાવ, આ પ્રમાણે તે મનમાં વિચારીને નિદ્રાધીન થઈ ગયા. 81 प्रगाढनिद्रो विकरालकाल स्वरूपिणा तावदसौ च दष्टः। सर्पण सन् दीर्पभवापनिद्रां वल्मीकतस्तत्र विनिर्गतेन // 8 //