________________ अष्टमः सर्गः હાથમાં કેવળ જાળ હતી. સૌથી પહેલાં તેને કેવથી જેની આંખો લાલ થઈ છે, અને તેથી જ જેની આકૃતિ પણ વિકરાળ બની ગઈ છે, એવી તેની પત્ની ઘંટાએ જોયે. II73-74 युग्मम्-प्रतीक्षया तस्य च चिन्तया च रुष्टाऽसती सा तं रिक्तपाणिम् / दृष्ट्वैव हाऽचारविचारहीनाऽवदत्कथं निघृण ! रिक्तपाणी- // 75 // भूत्वागतोऽऽरे तव बाल ! बाला इमे किमत्स्यन्त्यधुना प्रगेवा / उक्त्वा तयेत्थं गृहतोथ चक्रे बहिः स साऽभ्यन्तरमाविवेश // 76 // अर्थ-उसकी प्रतीक्षा और चिन्ता से रुष्ट हुई वह असती घंटा खाली हाथ उसे देखकर ही आचार और विचार से रहित बन गई और कहने लगी हे निर्दय ! तुम खाली हाथ होकर क्यों आये हो। रे मूर्ख ! ये तेरे बालक अभी तथा प्रातःकाल क्या खायेंगे? ऐसा कह कर उसने उसे घर से बाहर निकाल दिया और आप स्वयं भीतर घुस गई // 75-76 / / તેની વાટ જોઈ અને ચિંતાથી રૂઠેલી તે ઘટાએ ખાલી હાથે આવેલ તેને જોઈને તે આચાર કે વિચારશન્ય બની ગઈ અને કહેવા લાગી કે નિર્દય ! તું ખાલી હાથે કેમ આવે? અરે મૂર્ખ ! આ તારા બાળકે અત્યારે અને સવારે શું ખાશે! આમ કહી તેણીએ તેને ઘરની બહાર કહાડી મૂકે અને પોતે અંદર જતી રહી. II75-765 कपाटमुद्धाटय चारुनेत्रे ! श्रानोऽस्मि खेदं परिहाय कल्ये / यास्यामि, कोपं च कुरुष्व मात्वं बुभुक्षितानां रजनी प्रियैव (शरण्या) // 77 // अर्थ-हे सुन्दर नेत्रोंवाली प्रिये ! किवाड खोल दो मैं थका हुआई थकावट उतार कर मैं फिर प्रातः काल जाऊंगा तुम क्रोध मत करो जो भूखे होते हैं उन्हें रात्रि ही प्यारी लगती है (शरण दायी होती है) // 77 // તે સુંદર નેત્રોવાળી પ્રિયે! બારણા ઉઘાડો હું થાકેલે છું થાક ઉતારીને હું ફરી સવારે જઈશ તું ગુસ્સે ન કર જેઓ ભૂખ્યા હોય છે, તેમને રાત્રી જ મારી લાગે છે. તેનું શરણરાત્રી જ હેય છે. 77 अथैव मुक्तेऽपि तया न दत्तः प्रवेशमार्गः स्वरहे तदाऽयम् / संतोषमास्थाय निमाल्यमेकं पार्श्वस्थवृक्षं तदधोऽधिशिश्ये / / 78 // * अर्थ-इस प्रकार कहने पर भी उसने उसे अपने घर में प्रवेश मार्ग नहीं दिया-अर्थात् दरवाजा नहीं खोला तब यह संतोष धर कर पास के एक वृक्ष को देखकर के उसके नीचे सो गया // 78 //