________________ मष्टमः सर्गः 233 જેમ આપણે જીવવાની ઈચ્છા રાખીએ છીએ એજ પ્રમાણે બીજા જે પણ જીવવાની ઈરછા રાખે છે. કેમ કે મરણને ભય તમામ ભયથી ભયંકર છે. તેનાથી સઘળા જ उरे छ, // 5 // श्रुत्वैव जीवो मरणेति शब्दं यः स्वं प्रयुक्तं कलहं करोति / स मारयेछा कथमन्य जन्तून् सुधीवरः स्याच्च कथं स हन्ता // 54 // ___ अर्थ-जो जीव अपने प्रति कहे गये "मरण'' इस प्रकार के शब्दों को सुनते ही लडने को तैयार हो जाता है वह बडे दुःख की बात है कि दूसरे जीवों को कैसे मारता हैं और उन्हें मारते हुए वह समझदार कैसे कहा जाता है. // 54 // જે જીવ પિતાને ઉદ્દેશીને કહેલા મરણ” શબ્દને સાંભળીને જ લડવા પ્રેરાય છે, તેજ જીવ દુઃખની વાત છે કે-બીજા ને કેમ મારે છે? અને તેને મારનાર એ સમજદાર કેવી રીતે કહી શકાય? 54 इत्थं गुरूक्तं हृदि संप्रधार्य विचारयामास स धीवगे द्राक् / महात्मनानेन यदुच्यते तत् सम्यग् यतः स्यां न सुधीवरोऽहम् // 55 // ___ अर्थ-इस प्रकार गुरुदेव का उपदेश सुनकर मृगसेन ने विचार किया कि इस महात्मा ने जो कुछ कहा है वह सत्व कहा है. जीवों की हिंसा करने वाले मैं सुधीवर कैसे हो सकता हूं // 55 // આ પ્રમાણે ગુરૂદેવને ઉપદેશ સાંભળીને એ મૃગસેને વિચાર કર્યો કે–આ મહાત્માએ જે કાંઈ કહ્યું છે, તે સાચું જ છે. જેની હિંસા કરવાવાળો હું સારો પારધી કેવી રીતે બની શકું? પપા यथा प्रियाः सन्ति ममासस्ते तथा परस्यापि च सन्ति तेऽपि / यथाऽधिकारो मम जीवनेऽस्ति तथाऽस्ति सर्वस्य स तुल्यरूपः // 56 / / ___ अर्थ-जैसे मुझे अपने प्राण प्यारे हैं वैसे वे दूसरों को भी प्यारे हैं. तथा जिस प्रकार मुझे जीने का अधिकार है. उसी प्रकार वह समानरूप से सब जीवों को है. // 56 // જેમ મને પિતાના પ્રાણ પ્યારા છે, એ જ પ્રમાણે તે અન્યને પણ યાર છે. તથા જેમ મને જીવવાને હક્ક છે, એજ પ્રમાણે તે સમાન રીતે બધા જ જીવન છે. પદ્દા ...इत्थं विचायैव गतो गुरूणां पार्श्व समुत्थाय निपत्य भूमौ / संस्पृश्य पादौ वदति स्म देव मां पापिनं त्राहि दयां विधाय // 57 //