________________ 234 लोकाशाहचरिते ___ अर्थ-इस प्रकार से विचार करके वह उठकर गुरुदेव के पास गया. वहां भूमि पर पडकर उसने गुरुदेव के दोनों चरणों का स्पर्श किया और कहने लगा कि हे देव ! दया करके मुझ पापी की रक्षा करो. // 57 // આ પ્રમાણે વિચાર કરીને તે ત્યાંથી ઉભો થઇને ગુરૂદેવ પાસે ગયે. ત્યાં જઈ ભૂમિ પર પડીને તેણે ગુરૂદેવના બેઉ ચરણને સ્પર્શ કર્યો અને કહેવા લાગે કે હે દેવ ! દયા કરીને પાપી એવા મારું રક્ષણ કરે. આપણા पापीयसो मे भगवान् ! कथं स्यादुद्धार एवं ह्युदितेऽथ साधुः / उवाच भो ! भव्य ! शृणु यथा ते मवेत्स तन्मार्गमहं वदामि // 58|| अर्थ-हे भगवन् : मुझ पापी का उद्धार कैसे होगा ? इस प्रकार उसके कहने पर साधु महाराज ने कहा-हे भव्य ! तूं सुन. मैं तेरे उद्धार का मार्ग तुझे बताता हूँ // 58 // હે ભગવન! પારધી એવા મારે ઉદ્ધાર કેવી રીતે થશે? આ પ્રમાણે તેના કહેવાથી સાધુમહારાજે કહ્યું- હે ભવ્ય! તું સાંભળ! હું તારા ઉદ્ધારને રસ્તો તને બતાવું છું. 58 ज्ञानेन पूर्वापरमस्य सर्व मिमृश्य वृत्तं निजगाद साधुः / हिंसां परित्यक्तमना अपि त्वम् न तां विहातुं निखिलां क्षमोऽसि // 59 // अर्थ-अपने ज्ञान से इसके आगे पीछे का सब वृत्तान्त विचार जानकर साधु महाराज ने इससे कहा-तुम हिंसा छोडना चाहते हो पर तुमसे पुरी हिंसा का त्याग नहीं हो सकता है. // 59 // / સાધુમહારાજે પિતાના જ્ઞાનથી તેને આગળ પાછળનું તમામ વત્તાંત જાણીને તેને કહ્યું-તૂ હિંસાને છોડવા ઇચ્છે છે, પરંતુ તારાથી પૂરેપૂરી હિંસાને ત્યાગ થઈ શકશે નહીં. 59 तथापि जाले पतितो भवेच्चेदादौ च जन्तुर्न स मारणीयः / त्याज्यस्त्वयेत्युक्तिमसौ निशम्य, साधोंः पुरस्तवृतमाददौ सः // 60 // अर्थ-इसलिये-तुम ऐसा करो कि जाल में सब से पहिले जो जन्तु मछली आदि प्राणी-आ जावे. उसे मत मारो. छोडदो इस प्रकार के मुनिराज के कथन को सुनकर उसने उनके समक्ष उसव्रत को अङ्गीकार कर लिया. // 6 // તેથી તું એમ કર કે–જાળમાં સૌથી પહેલો જે જીવ જંતુ કે માછલા વિગેરે આવી જાય તેને ન મારવા છોડી દેવા. આ પ્રમાણેના મુનિ મહારાજના કથનને સાંભળીને તેણે તેમની પાસે એ વ્રતને સ્વીકાર કરી લીધે. દવે