________________ मष्टमः सर्गः 217 अथाष्टमः सर्गः प्रारभ्यतेसंदोहलां पूर्णमनोरथां तां प्रसन्नमुद्रां दयितां निरीक्ष्य वाचामगम्यां मुदमाप्नुवन् स तदुभाविचिन्ताकुलिनो बभूव // 1 // ... अर्थ-गर्भस्थ बालक के प्रभाव से अनेक मनोरथोंवाली और फिर उनकी : पूर्ति हो जाने से प्रसन्नमुद्रावाली ऐसी अपनी पत्नी को देखकर हैमचन्द्र श्रेष्ठि को अनिर्वचनीय आनन्द होता था. परन्तु फिर भी वे उसके भावी जीवन की चिन्ता से आकुलित थे. // 1 // ગર્ભમાં રહેલ બાળકના પ્રભાવથી અનેક મનોરથે વાળી અને તેની પૂર્તિ થવાથી પ્રસન્ન મુખવાળી એવી પિતાની પત્નીને જોઈને હેમચંદ્ર શેઠને અવર્ણનીય આનંદ થતે હતો. તે પણ તેઓ એના ભવિષ્યના જીવનની ચિંતાથી વ્યાકુળ થતા હતા. 1 कदाचिदेषा गुरुगर्भभारालसा प्रयान्ती स्खलिता भवेच्चेत् / तदा कृतशाङ्गयाः कथमस्य रक्षा गर्भस्य वास्याश्च मया कृता स्यात् ? // 2 // : अर्थ-(वे सोचते) गर्भ के गुरुतरभार से सुस्त बनी हुई यह यदि चलते 2 कदाचित् गिर पडती है तो कृश अङ्गोवाली इसकी और इसके गर्भ की रक्षा मुझ से कैसे की जायगी ? // 2 // (તેઓ વિચારતા કે) ગર્ભના ગુરૂતર ભારથી સુસ્ત બનેલ આ જ ચાલતાં ચાલતા કદાચ પડિ જશે તો દુર્બળ અંગવાળી તેની અને તેના ગર્ભની રક્ષા મારાથી કેવી રીતે થઈ શકશે? રા अस्याः क्षताङ्गया अबलाबलायाः स्यादगर्भपातो यदि दैवयोगात् / निमित्तमासाद्य जनास्तदा मां विनिन्दयिष्यन्ति मुहुर्मुहुर्वा |3 // . अर्थ-इधर उधर चलते समय गिर पड़ने के कारण चोट से युक्त शरीरपाली तथा अन्य अबलाओं को अपेक्षा बल रहित ऐसी इस पत्नी का यदि देव के रोग से गर्भ पतित हो जाता है तो इस निमित्त को लेकर मनुष्य मेरी पार 2 निन्दा करेंगे. // 3 // આમ તેમ ચાલવાના સમયે પડિ જવાના કારણે ઘા લાગી જવાથી તથા અન્ય સીએના કરતાં નિર્બળ એવી આ મારી પત્નીને ગર્ભ જો દેવગે પડી જશે તો આ કારણથી અન્ય મનુષ્ય મારી વારંવાર નિંદા કરશે તેવા