________________ लोकाशाहचरिते दुर्लभं तरजन्मेदं लब्या स्वहितकाम्यया / सुधीभिः स्वधिया बुद्धया सेव्यं सद्भिः सुसेवितम् // 77 // अर्थ-दुर्लभ इस नर जन्म को पाकर के बुद्धिमान् पुरुष का कर्तव्य है कि वह अपने कल्याण की कामना से इस बात का विचार करे कि संत पुरुषों ने जिस मार्ग का सेवन किया है वही मार्ग मुझे सेवनीय है. // 77 // દુર્લભ એવા મનુષ્ય જન્મને મેળવીને બુદ્ધિમાન પુરૂષનું કર્તવ્ય છે કે–તે પિતાના કલ્યાણની ભાવનાથી આ વાતને વિચાર કરે કે સંત પુરૂષોએ જે માર્ગનું સેવન કરેલ છે એજ માર્ગ મારે પણ સેવનીય છે. 477 गुरुमुखोद्गतां वाणीं श्रुत्वा तौ दम्पती तदा। गुरुं नत्वा गती मोदै र्वाह्यमानक्रमो गृहम् // 78 / / अर्थ-इस प्रकार की गुरुदेव के मुख से निर्गत वाणी को सुनकर वे दोनोंगंगा देवी एवं हैमचन्द्र-गुरु की वन्दना करके हर्ष से जिनके दोनों पैर जल्दी 2 आगे 2 बढ रहे हैं ऐसे होकर अपने घर पर गये // 78 // આ પ્રમાણેની ગુરૂદેવના મુખેથી નીકળેલી વાણીને સાંભળીને એ બન્ને ગંગાદેવી અને હેમચંદ્ર ગુરૂને વંદના કરીને હર્ષથી જેના બન્ને પગ ત્વરિત ગતિથી આગળ આગળ વધે છે તે રીતે પિતાને ઘેર ગયા. 78 साङ्गा बन्धुकुटुम्बसंगिनिकरा नो शक्तिपन्तोऽभवत्, / धैर्याच्चालयितुं स्थिरादपि मनाक् स्वान्तं यदीयंजवात् / वीरस्यास्य विचालने कथाहो शक्तो भवेयं हहाऽ ! नङ्गत्वादिति वीक्ष्य घासिमुनिपं त्यक्त्वा सकामिस्थितः // 79 // अर्थ-शरीरधारी ऐसे बन्धु और कुटुम्बी जम जिसके मन को अपने धैर्य से विचलित करने में जरा भी समर्थ नहीं हो सके तो भला ऐसे उस वीर (घासिलाल मुनिराज) को विचलित करने में शरीर रहित मैं कैसे समर्थ हो सकना हूं ऐसा सोच विचार करके वह कामदेव घासिलाल मुनिपति को छोडकर अन्य कामि पुरुषों में स्थित हो गया. // 79 // શરીરધારી એવા બન્યું અને કુટુંબી જેના મનને પિતાને વૈર્યથી ચલિત કરવામાં જરા પણ સમર્થન થયા તે પછી એ વીર મુનિરાજને વિચલિત કરવામાં શરીર વિનાને હકેવી રીતે સમર્થ થાઉં આ પ્રમાણે સમજી વિચારીને એ કામદેવ ઘાસીલાલ મુનિને છોડીને બીજા કામિ પુરૂષોમાં સ્થિર થઈ ગયે 79 // सप्तमः सर्गः समाप्तः॥