________________ 211 सप्तमः सर्गः चूल्हे पर स्थित छोटी सी हांडी में भी उन चारों का संयोग होने के कारण चैतन्य की उत्पत्ति हो जानी चाहिये ? // 64 // ચાર મહાભૂતોના સંગથી જ ચેતન્યની ઉત્પત્તિ થઈ જાય તે ચૂલા પર રાખેલ નાની હાંડલીમાં પણ એ ચારેને સંગ થવાથી ચિતન્યની ઉત્પત્તિ થઈ જવી ये. // 14 // चैतन्यनत्वं परमस्ति भिन्नं न भूतवादाभिमतं सुतत्त्वम् / तथागतैर्यरक्षणनश्वर तत्त्रोक्तं विचारं सहते न न्याय्यम् // 65. अर्थ-अतः चैतन्य तत्त्व एक स्वतन्त्र तत्त्व है भूतचतुष्टय से भिन्न तत्व है. भूतवाद ने जैसा माना है वह सुतस्य नहीं है. इसी तरह जीव तत्व के विषय में जो बौद्धों ने ऐसा कहा है कि वह क्ष विनश्वर है सो यह कथन भी न्यायानुकूल विचारों को सहन करनेवाला नहीं है. युक्ति युक्त नहीं है. // 65 // - ચેતન્ય તત્વ એક સ્વતંત્ર તત્ત્વ છે અર્થાત્ ચાર મહાભૂતથી જુદુ જ તત્ત્વ છે. ભૂતવાદે જેમ માન્યું છે તે સુતત્વ નથી એજ પ્રમાણે જીવ તત્તના સંબંધમાં બધેએ જે આ પ્રમાણે કહ્યું છે કે તે ક્ષણ વિનધર છે, તે તે કથન પણ ન્યાયાનુકૂળ નથી અર્થાત યુક્તિ સંગત નથી. ૧૬પ पर्यायदृष्ट्या विगलस्वरूपं क्षणे क्षणे यन्नत्तामुपैति / तथापि तद्रव्यदृशाऽन्वयित्वात् न मूलरूपं विजहाति नित्यम् // 66 // अर्थ-पदार्थ प्रतिक्षण में अपने 2 रूप को पूर्व पूर्व पर्याय को छोडकर जो उत्तर पर्यारूप नवीनता को प्राप्त करता रहता है सो उस अवस्था में उसका सर्वथा विनाश नहीं होता है. किन्तु उन दोनों पर्यायों में द्रव्य की दृष्टि से मूलद्रव्य का अन्वय बना रहता है. इसलिये पर्यायों के परिवर्तन में भी द्रव्य अपने मूलरूप को नहीं छोडता है. अतः वह परिणामि नित्य है सर्वथा नित्य नहीं है. // 66 // - દરેક પદાર્થ ક્ષણે ક્ષણે પિતપેતાના રૂપને પૂર્વ પૂર્વના પર્યાયને છોડીને ઉત્તર પર્યાયરૂપ નૂતનપણાને પ્રાપ્ત કરે છે, તો એ અવરથામાં તેને સર્વથા વિનાશ થતો નથી. પરંતુ એ બને પર્યામાં દ્રવ્ય દૃષ્ટિથી મૂળ દ્રવ્યને અનય બનીને રહે છે. તેથી પર્યાના પરિ. વર્તનમાં પણ દૂધ પિતાના મૂળરૂપને છોડતા નથી. તેથી એ પરિણામી નિત્ય છે. સર્વથા नित्य नथी. // 66 // यथा घटाकारतया विनश्यन्मृदादिदव्यं न च सर्वथाऽस्तम् / किन्तूत्तराकारमदोदधत्तद् दशादयव्यापि च नित्यरूपम् // 67 //