________________ 210 . लोकाशाहचरिते - તથા કયાંક કયાંક જેમાં પૂર્વ જન્મની સ્મૃતિ થાય છે. તેથી પણ જીત્રમાં ભૂત કાર્યપણું સિદ્ધ થતું નથી. આ રીતે આ જીપ આદિ અંત વિનાને અનાદિ-અનંત અને પલેક ગામી છે તેમ સિદ્ધ થાય છે. 6 1 न गोमयावृश्चिकचेतनायाः समुद्भवः केवलमेव तस्य / देहोत्पत्तिर्गदिताऽगमेऽस्य संमूर्छनं जन्म यतः प्रसिद्धम् // 6 // अर्थ-गोमय से वृश्चिक चैतन्य की उत्पत्ति नहीं होती है किन्तु उसके शरीर की उत्पत्ति होती है क्योंकि शास्त्र में इसका संमूछन जन्म कहा गया है // 62 // - છાણમાંથી વીંછીરૂપ ચતન્યની ઉત્પત્તી થતી નથી. પરંતુ તેના શરીરની જ ઉત્પત્તી થાય છે. કેમકે શાસ્ત્રમાં તેને સંપૂર્ઝન જન્મ કહેવામાં આવેલ છે. 6 રા अचेतनैस्तैर्मदिराङ्गजातैः सा जायमाना मदिरा तथास्ति / युक्तं तदेतत्परमत्र साम्यं वैषम्यतो नास्य समत्वमप्ति // 63 // अर्थ-मदिरा जिनसे उत्पन्न होती है ऐसे गुड-प्रहुवा-पानी-आदि ये सब जड मूर्तिक अचेतन हैं तथा इनसे जो मदशक्ति पैदा होती है वह भी जड अचेतन है सो यह बात तो बन जाती है. पर इनसे भदशक्ति की तरह चैतन्य उत्पन्न होता है ऐसा जो आप यह उदाहरण देकर समझा रहे हैं सो यह उदाहरण विषम होने से यहां फिट नहीं बैठता है अतः मद्यांगो से मदशक्ति की तरह भूत चतुष्टय से चैतन्य की उत्पत्ति होती है. यह कथन विषम उदाहरणवाला है. // 13 // મદિર જેનાથી બને છે, એવા ગોળ, મહુડા, પાણી વિગેરે આ બધા જડ મૂર્તિક અચેતન છે, તથા તેનાથી જે મદશક્તિ ઉત્પન્ન થાય છે, તે પણ જડ અચેતન છે. તે વાત ઠીક છે પરંતુ તેનાથી મદશક્તિની માફક ચૈતન્ય ઉત્પન્ન થાય છે, એવું જે આપે આ ઉદાહરણ આપીને સમજાવ્યું છે પણ આ ઉદાહરણ વિષમ હેવાથી અહીં બધ બેસતું નથી તેથી માંગથી મદશક્તિની માફક ચાર મહાભૂતોથી ચૈતન્યની ઉત્પત્તી થાય છે, આ કથન વિષમ ઉદાહરણવાળું છે. દુકા संयोगतो भूतचतुष्टयस्य जायेत चैतन्य मथो कथं न। ' चुल्लिस्थिते तच्चुलुकेऽपि तस्य भावो भवेत्तत्र समस्तयोगात् / 64 // अर्थ-भूतचतुष्टय के संयोग से यदि चैतन्य की उत्पत्ति हो जाती है तो